fbpx
અમરેલી

મીડિયા જગતની સ્વ. ભીખાભાઇ ટાંકને શ્રધાંજલિ

રાષ્ટ્રીય સહારા ટીવી ન્યૂઝના ગુજરાતના ઇન્ચાર્જ બ્યુરો-ચીફ હરેશ ટાંકના પીતાજી સ્વ. ભીખાભાઇ જીવરાજભાઇ ટાંકને સોશિઅલ મીડિયા, ટેલિફોનિક અને રૂબરૂ શ્રધાંજલિ આપતા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા તેમજ રાજકીય મહાનુભાવો, ફિલ્મ અને ટીવી જગત ના નામી કલાકારોએ શ્રધાંજલિ આપી હતી. જેમાં મીડિયા જગતના રાષ્ટ્રીય સહારા ટીવીના નેશનલ ન્યુઝ ગ્રુપ એડિટર રમેશ અવસ્થીજી અને ઝી ન્યૂઝ ગુજરાતી ટીવીના એડિટર ઇન ચીફ દીક્ષિત સોની, આજકી ખબર હિન્દીના એડિટર ઇન ચીફ ચંદ્રસેન વર્મા, ઓલ ઇન્ડિયા વેબ મીડિયા એસોસિએશનના અધ્યક્ષ ચંદ્રશેખર જોશી, નેશનલ પ્રેસ એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ હરજીભાઇ બારૈયા, સહારા ટીવીના ઇનપુટ હેડ અનિલ શાહીજી, ટાઈમ ટીવી ન્યુઝના એડિટર વિનયસિંહ, ટીવી નાઇન ગુજરાતીના ભાઇ ભાઇ ફેમસ મહેન્દ્ર બગડા, આજતક અને સીટીવોય ન્યૂઝના હિરેન રવૈયા, યુવા સંગીતકાર કલરવ બગડા, સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણ પટેલ, પાર્થ ઠક્કર,

ટીવી નાઇનના રાહુલ બગડા, ઝી ન્યૂઝ ગુજરાતી અમરેલી ના કેતન બગડા, પત્રકાર તેમજ નેશનલ પ્રેસ અસોસીએશન અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ કારીયા, આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડિઝીટલ ન્યૂઝ ના બિપીનભાઈ પાંધી, વાક્શક્તિ ડેઇલી ન્યૂઝ પેપરના એડિટર વિનોદ પટેલ, અવધ ટાઇમ્સ ડેઇલી ન્યુઝ પેપરના સહતંત્રી વિજયભાઈ ચૌહાણ, દિવ્યપ્રકાશ ડેઇલી ન્યૂઝ પેપરના તંત્રી હિમતભાઈ પટેલ, સહતંત્રી રમણીકભાઈ સરખેદી, અમરેલી એક્સપ્રેસ ડેઇલી ન્યુઝ પેપરના તંત્રી મનોજભાઈ રૂપારેલ, લીલીયા ટાઇમસના તંત્રી હાર્દિકભાઈ દવે, તેમજ સ્વીટ મોર્નિંગ ન્યૂઝના તંત્રી રાજુભાઇ હિંગુ, નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રભારી તેમજ દિવ્યસર્જન ન્યુઝના તંત્રી ભવદીપભાઇ ઠાકર, હમ પાંચ સિરિયલના કલાકાર જયેશ વ્યાસ, ગુજરાતી ફિલ્મ હિરોઈન કોમલ ઠક્કર તેમજ મીડિયા જગતના અનેક હસ્તીઓએ સિવિલ ડિફેન્સના પ્લાટુન કમાન્ડર સ્વ. ભીખાભાઇ જે. ટાંકને ભાવભરી શ્રધાંજલિ આપી હતી અને સહારા ટીવી ગુજરાતના ઇન્ચાર્જ હરેશ ટાંક તેમજ પત્રકાર ધર્મિષ્ઠા ટાંક, મોટાભાઈ સુરેશભાઈ ટાંક, મુકેશ ટાંક અને નરેશ ટાંક તેમજ ટાંક પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/