fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે.ના લૂંટના ગુન્હામા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને પકડી પાડતી પેરોલ કર્યો સ્કવોર્ડ અમરેલી

વિગતઃ- આ કામે આરોપી તથા તેના સાગરીતોએ સાથે મળી ફરીયાદીને માર મારી રૂ.૨૦૦૦/- ની લૂંટ કરી ધમકી આપી ગુન્હો કરેલ હોય જે અંગે અમરેલી તાલુકા પો.સ્ટે.માં આરોપી વિરુધ્ધ ગુન્હો રજી. થયેલ જે કામે આરોપી ફરાર હતો. મ્હે.શ્રી અધિક પોલીસ મહાનીદેશક શ્રી નાઓ દ્વારા રાજસ્થાન મધ્યપ્રદેશ વિગેરે પાંચ રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવનાર હોય જે અન્વયે નાસતા ફરતા આરોપી પકડવા ખાસ ઝુંબેશ રાખેલ

મ્હે.શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા, અમરેલી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩ ૦૫૮૦/૨૦૨૩, IPC કલમ ૩૯૪,૫૦૬,૧૧૪ વિ. મુજબના કામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને અમરેલીથી તા.૧૬/૧૦/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પો.સ્ટે. ને સોપવા તજવીજ કરેલ.

પકડાયેલ આરોપી :- આકાશ મહેન્દ્રરાવ આવટે ઉ.વ.૨૮ રહે.અમરેલી તા.જી.અમરેલી

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) અમરેલી સીટી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૦૮૩/૨૦૧૯ IPC ક.૩૮૪,૧૨૦(બી)

(૨) ઉના પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૧૧૧૮૬૦૦૮૨૧૧૬૦૭/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(એ) (3) અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૩૧૦૨૨૨૮૨૦૨૧ પ્રોહી કલમ ૬૬(૧)બી (૪)અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૩૨૨૦ ૦૬૩/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(એ),૧૧૬બી,૮૧ (૫)અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૩૨૨૦ ૦૬૪/૨૦૨ પ્રોહી કલમ ૬૫(એ)(એ),૧૧૬બી,૮૧ (૬) અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૩૨૨૦૫૨/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(એ),૧૧૬બી (૭)અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૩૨૨૦૮૫૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૬(૧)બી (૮)અમરેલી સીટી પો.સ્ટે ચે.કે.નં ૧૩/૨૦૨૨ પ્રોહી ૯૩ (૯) અમરેલી સીટી પો.સ્ટે ચે.કે.નં ૭૦/૨૦૨૨ પ્રોહી ૯૩ (૧૦)

અમરેલી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩ ૦૫૮૦/૨૦૨૩, IPC કલમ ૩૯૪,૫૦૬,૧૧૪ વિ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંધરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/