fbpx
અમરેલી

મુકેશ સંઘાણીની દર્ધિ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટ્રિ સેવાપ્રવૃતિ સમાન

સેવાના સરનામે ઉમળકા સાથે સમસ્ત સગર સમાજ ની ટીમે તા.19/10/2023 નાં રોજ સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાત કરેલ સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – સારહી યુથ ક્લબ પ્રમુખશ્રી – લોક સેવક શ્રી મુકેશભાઇ સંઘાણી નો સમસ્ત સગર સમાજે હ્રદય પૂર્વક આભાર સાથે સન્માન કરેલ

આ અવસરે અમરેલી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, અમરેલી નગર પાલિકા ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી વિશાલભાઈ કાલેણા, અમરેલી સગર સમાજ પ્રમુખ શ્રી નાનજીભાઈ પાથર, કિશાન મોરચા નાં હોદેદારશ્રી ઘનશ્યામભાઈ કણક તથા સમસ્ત સગર સમાજ ના પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા.

સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે એન્જીનીયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ. તેમ સસ્થાની યાદીમા જણાવવામા આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/