fbpx
અમરેલી

લાઠી ના રામપર ગામે જાહેર રસ્તા ઉપર નું દબાણ હટાવવા વહીવટી તંત્ર ની દાનત નથી. તાલુકા સ્વાગત થી લઈ ન્યાય પાલિકા ના હુકમ પછી ૧૧ વર્ષે રીબીન ડેવલોપમેન્ટ ની જમીન હોવા નું તંત્ર નું તરકટ

લાઠી તાલુકા ના રામપર ગામે ગામતળ માં સરકારી જમીન ના દબાણ દૂર કરવા ની સામાન્ય અરજ થી લઈ મુખ્ય મંત્રી ના સ્વાગત કાર્યક્રમ માં તાલુકા કક્ષાએ તા..૨૦/૦૬/૨૦૧૨ મુકાયેલ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં સ્વાગત માં ગત તા.૨૭/૦૬/૨૦૧૨ ની મુદત માં દબાણદૂર કરવા નું ઠરાવ્યાં બાદ દબાણદારે દબાણવાળી જમીન ઉપર હક્ક સ્થાપન માટે ચોર કોટવાલ ને દાંટે તે યુક્તિ એ ગામ પંચાયત નેજ પ્રતિવાદી બનાવી દબાણ રક્ષિત કરવા નો નુસખો અજમાવ્યો લાઠી ના મેં પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ સમક્ષ રેદી દી મુ ૨૪/૨૦૧૨ દાખલ કરી તાલુકા પંચાયત લાઠી ટી ડી ઓ  રામપર ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી મંત્રી ને પ્રતિવાદી પક્ષકાર બનાવી દબાણ રક્ષિત કરવા નો કીમિયો કર્યો પણ કારગત ન નિવડીયો નામદાર કોર્ટે લાઠી એ ગત તારીખ ૩૦/૦૫/૨૦૧૭ દાવા નો ખર્ચ વાદી એ ખર્ચ ભોગવવા ના હુકમ

સાથે પાંચ વર્ષ ના અંતે દાવો કાઢી નાખ્યો આ દાવો ઠપકા સાથે કાઢી નાખ્યો હાલ ઉપલી કોર્ટ માં લિમિટેશન સમય મર્યાદા બાદ ની અપીલ ઍક્સેપ ન કરાય આને છ વર્ષ જેવો સમય થવા છતાં તંત્ર આ દબાણ દૂર કરવા તંત્ર કોની રાહ જોતું હશે ? કાયદા થી સ્થાપિત ગ્રામ પંચાયત રામપર ને પંચાયત અધિનયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ થી દબાણ દૂર કરવા નો અધિકાર હોવા છતાં જાહેર રસ્તા ની જમીન ઉપર દબાણ થવા દઈ આંખ આડા કાન કર્યા અંતે દબાણદારે દબાણ રક્ષિત કરવા સરકાર નેજ પ્રતિવાદી બનાવી વર્ષો સુધી જાહેર રસ્તો બંધ કરતું દબાણ યથાવત રાખ્યું આ દબાણ કોઈ પણ ન્યાય પાલિકા માં પેન્ડિગ નથી છતાં તાલુકા પંચાયત લાઠી ના ટી ડી ઓ રામપર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી મંત્રી સહિત સબંધ કરતા તંત્ર દ્વારા અરજદાર નેજ ટલ્લે ચડાવી દબાણ દૂર કરવા કોઈ દરકાર લેવાતી નથી સામાન્ય અરજ થી સ્વાગત અને ન્યાય પાલિકા સુધી ૧૧ વર્ષ ના સંઘર્ષ બાદ પણ દબાણ દૂર કરવા ના બદલે ૧૧ વર્ષે હવે આ જગ્યા તો જિલ્લા પંચાયત ના રીબીન ડેવલોપમેન્ટ ૧૯૬૭ થી તેમને આબાદિત થઈ હોવા નો તંત્ર દ્વારા લુલો બચાવ કરી દબાણદાર ની લાજ રખાય રહી છે આ દબાણ દૂર થશે કે કેમ ? કે અરજદાર ને ટટળાવી યાતના અપાશે ? લેન્ડ ગ્રેબિન જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતા કડક કાયદા કરતા પણ પવિત્ર તંત્ર ની જરૂર કાયદો કડક હોવા કરતા તંત્ર સાફ દાનત વાળું જોઈએ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/