fbpx
અમરેલી

જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ

રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અમરેલી જિલ્લાના સરકેશ્વર બીચ-જાફરાબાદ ખાતે તા ૨૯-૩૦ -૩૧  ઓકટો રેતી શિલ્પ મહામહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે .તા ૨૯ ઓક્ટોબરના ના રોજ   રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી, હીરાભાઈ સોલંકી દ્વારા રેતી શિલ્પ મહામહોત્સવને લોકો માટે ખૂલ્લો મુકવામાં આવ્યો.

  શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અને સ્થાનિક પ્રવાસન સ્થળ વિકાસ હેતુ આ ભવ્ય રેતી શિલ્પ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોના ૩૦  થી ૩૫  રેતી શિલ્પ કલાકારો એ ભાગ લીધો છે.  કલાકારોએ સરકેશ્વરના કાંઠે રેતીમાંથી શ્રી  સરદાર વલ્લભભાઈ પટેલનું મુત્સદી ભર્યુ, સરદાર સૌમ્ય સ્વરૂપનું રેતી શિલ્પ તૈયાર કર્યુ છે. આ  ઉપરાંત સુરજ દાદા, મત્સ્ય કન્યા, અંખડ ભારત, ડોલ્ફિન ઈન્ડિયા ગેટ, ગજાનન ગણપતિ,લોકલ ફીશ વગેરેના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જાહેર જનતા આગામી બે દિવસ આ મહોત્સવનો લાભ લઈ શકે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/