fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કાપેલધાર પાસે લીજ્જત પાપડ વાળી શેરીમાથી ગેરકાયદેસર વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉનની પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોર્લોસ અધિક્ષકશ્રી હિમકરસિહ સાહેબ નાઓએ તથા સાવરકુંડલા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બંદી સદંતર દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમને આજરોજ ખાનગી રાહે હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ તથા તેના કબ્જામાં રહેલ પ્લાસ્ટીકના બાચકામાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની જુદી-જુદી રીંગપેક કાચની બોટલો તથા ફ્રુટીઓ મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ

ૐ પકડાયેલ આરોપીની વિગત

શિલ્પેશભાઇ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા ઉ.વ.૪ર ધંધો.મજુરી રહે.સાવરકુંડલા, કાપેલધાર, લીજ્જત પાપડ વાળી શેરી તા.સાવરકુંડલા જી.અમરેલી

  • પકડાયેલ આરોપીના ગ્રાત ઇતિહાસની વિગત :

(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૩૩/૨૦૧૬ પ્રોહી.કલમ ૬૫(ઐ)(ઇ), ૧૧૬(બી)

(ર) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.ન ૨૩૩૮૨૦૧૯પ્રોહી.કલમ પ(એ)(ઇ), ૧૧૬(બી), ૬૬(૧) બી, ૮૧

(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૭૩૮૨૦૧૯ પોહી કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૬૬(૧) બી, ૮૧ (૪) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.ન ૧૧૧૯૩૦૫૨૨૦૦૦૪૫/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી)

(૫) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૦૦૧૮૫/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(ર)

(૬) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૨૧૪/૨૦૨૩ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી)

પકડાયેલ મુદ્દામાલની વિગત:

(૧) McDowel |’s no.1 collection whisky Originalયુનાઇટેડ સ્પીરીટસ લી. ચંદીગઢ બનુર બનાવટની ૭૫૦ મી.લી ની રીંગપેક ઢાંકણા વાળી એક સરખી કુલ-૦૩ બોટલ છે. જે એક બોટલની કિં.રૂ.૪૪૦/- લેખે ગણી, કુલ બોટલ નંગ -૦૩ ની કિં.રૂ.૧૩૨૦/-

(૨) IMPERIAL BLUE RESERVE GRAIN WHISKY PERNODS RICARD INDIA પ્રા.લીમીટેડ રાજસ્થાન બનાવટની ૭૫૦ મી.લી ની રીંગપેક ઢાંકણા વાળી એક સરખી કુલ-૦૨ બોટલ છે. જે એક બોટલની કિં.રૂ.૨૭૬/- લેખે ગણી, કુલ બોટલ નંગ – ૦૨ ની કિં.રૂ.પપર/- (3) LONDON PRIDE PRIMIUM WHISKYIK ENTERPRISE મધ્યપ્રદેશ બનાવટની ૧૮૦ મી.લી ની રીંગપેક ઢાંકણા વાળી એક સરખી કુલ-૦૮

બોટલ છે. જે એક બોટલની કિં.રૂ.૧૩૬/- લેખે ગણી, કુલ બોટલ નંગ –૦૮ ની કિં.રૂ.૧૦૮૮/-

(૪) ROYEL CLASSIC WHISKY SRAJ INDUSTRISE લીમીટેડ રાજસ્થાન બનાવટની ૧૮૦ મી.લી ની શીલપેક કાગળના પુઠાથી બનેલી કુટી એક સરખી કુલ-૨૯ બોટલ છે. જે એક બોટલની કિં.રૂ.૭૨/- લેખે ગણી, કુલ બોટલ નંગ – ૨૯ ની કિં.રૂ.૨૦૮૮/- મળી કુલ કી.રૂ.૫૦૪૮/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ.

એમ.એલ.ડાભી તથા પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ તથા પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ તથા પો.કોન્સ. વિજુભા કુંભાભાઇ દ્રારા

કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/