fbpx
અમરેલી

પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના નાં કર્મીઓ અગામી ડિસેમ્બર માસમાં દિલ્હી જંતર મંતર ખાતે ઉગ્ર આંદોલન માં જોડાશે

લાઠી  પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના નાં કર્મીઓ અગામી ડિસેમ્બર માસમાં દિલ્હી જંતર મંતર ખાતે ઉગ્ર આંદોલન માં જોડાશે તેમ યુનિયન ના અગ્રણી રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા પ્રમુખ પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મહા સંઘ ગુજરાત પ્રદેશ નો હુકાર

વર્ષો થી સરકારી શોષણ નીતિ નો ભોગ બનતા રહેલ પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના નાં હજારો કર્મીઓ અગામી ડિસેમ્બર માસ માં ભારતીય મજદૂર સંઘ નાં નેજા હેઠળ દિલ્હી ખાતે  જન્તર મંતર ખાતે  વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ રહીને  સરકાર ની અને ખાસ કરીને શ્રમ અને રોજગાર વિભાગ કિન્નાખોરી નો ભોગ બનતા કર્મીઓ દિલ્હી દરબાર માં અવાજ ઉઠાવશે અને  જો ન્યાય નહિ મળે તો અગામી લોકસભા ની ચુંટણી ને પ્રભાવિત કરશે એમ  ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના

કર્મચારી મહા સંઘ ગુજરાત પ્રદેશ નાં પ્રમુખ રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા આજે આ દિલ્હી ખાતે નાં કાર્યક્રમ ને સફળ બનાવવા અમરેલી જિલ્લા નાં મધ્યાહ્ન ભોજન યોજના કર્મીઓ સાથે અગામી કાર્યક્રમ ની તૈયારી માટે જિલ્લા કક્ષા ની ચાલી રહેલ બેઠકો સંદર્ભે આજે લાઠી ખાતે ની બેઠક માં   વિવિધ મુદે ચર્ચા કરી જીલ્લા કક્ષાએ થી આવતી સંખ્યા નો ટાર્ગેટ આપી   આ રાષ્ટ્રિય સ્તરે યોજનાર મહા પ્રદર્શન ને બુલંદ બનાવવા આહવાન કર્યું હતું મધ્યાહ્ન ભોજન યોજના એ ભારત સરકાર પુરસ્કૃત યોજનાં છે એની નીતિઓ ભારત સરકાર લેવલે નકકી થતી હોય છે ત્યારે  મુખ્ય મુદ્દાઓમાં તાજેતર માં સુપ્રિમ કોર્ટ દ્વારા આવેલ ચુકાદા મુજબ આંગણવાડી નાં રોજિંદા ચાર કલાક કામ કરતા કર્મીઓ ને ગ્રેજયુઇટી, પીએફ, અને શ્રમ અને રોજગાર મંત્રાલય મારફતે મળવા પાત્ર લાભો આપવાની ચુકાદા મુજબ જાહેરાત કરી છે

ત્યારે  , મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કામ કર્મીઓ  રોજના ૪ થી ૬ કલાક કામ કરેછે એવું ગુજરાત સરકાર સહિત ની વિવિધ રાજ્ય સરકારો કોર્ટમાં એફિડેવિટ કરીને પણ સ્વીકારેલ છે ત્યારે મધ્યાહ્ન ભોજન યોજના નાં કર્મીઓ ને પણ આંગણવાડી નાં કર્મીઓ નાં ધોરણે ગ્રેજયુઇટી, પીએફ સહિતના લાભો આપી  આંગણવાડી સમકક્ષ વેતન સુનિશ્ચિત કરવાની મુખ્ય માગણી સાથે સમગ્ર દેશ નાં ૨૨ રાજ્યો નાં મધ્યાહ્ન ભોજન યોજના નાં કર્મીઓ વિશાળ સંખ્યામાં દિલ્હી ખાતે ઉમટી પડવાના છે ત્યારે અમરેલી જિલ્લા નાં મોટી સંખ્યા માં આ યોજના નાં કર્મીઓ સહિત રાજ્ય નાં તમામ જિલ્લા માંથી મોટી સંખ્યા માં આ યોજના નાં કર્મીઓ કેવી રીતે પહોંચવું એના આયોજન માટેની આજની લાઠી ખાતે  પ્રખ્યાતમેલડીમાં નાં મંદીર નાં વિશાળ પ્રતાંગણ માંજિલ્લા પ્રમુખશ્રી મુકેશભાઈ મેતલીયા  દ્વારા રાખવામાં આવેલ જિલ્લા નાં તાલુકાઓ નાં પ્રમુખો અને કારોબારી સભ્યો ની બેઠક માં રાજ્ય સંઘ નાં પ્રમુખ રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા અને મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ બી ચુડાસમા ખાસ ઉપસ્થિતિ રહીને અમરેલી જિલ્લા માંથી મોટી સંખ્યા માં આ યોજના નાં કર્મીઓ દિલ્હી ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને અસરકારક બનાવે એવી અપીલ સાથે માર્ગદર્શન આપતા પ્રમુખ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા

પ્રમુખ  પીએમપોષણશકિત નિર્માણ મઘ્યાહ્નભોજન યોજના કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા કેરિયા  મેલડી માતાજી ના મંદિર ખાતે બેઠક યોજાઇ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/