fbpx
અમરેલી

દામનગર શહેર માં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના છાત્રા એ શહેર ની વિવિધ જાહેર સંસ્થા ઓની મુલાકાત લીધી

દામનગર શહેર માં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના છાત્રા એ શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક જાહેર સંસ્થા ઓની મુલાકાત લીધી વામ વયે સાર્વજનિક ગુણ અને દ્રષ્ટી કોણ નો વિકાસ થાય તેવા ઉમદા અભિગમ સાથેદામનગર પોલીસ સ્ટાફ ના એસ પી સી કેડેટ  ના ટ્રેનર સંજયભાઈ ખસિયા અને આશાબેન ના નેતૃત્વ માં વિશાળ સંખ્યા માં શિસ્તબદ્ધ છાત્રો એ દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા દામનગર શહેર ની તાલુકા શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન ના SPC કેડેટ ના છાત્રો ને તાલીમ આપતાપોલીસ કર્મચારી સંજયભાઈ ખસિયા અને આશાબેન ના નેતૃત્વ માં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એ શુભેચ્છા મુલાકાત લીધી હતીજાહેર માધ્યમો ની સેવા ઓ તેની ઉપીયોગીતા અંગે સર્વ ને અવગત કરતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના આશાબને જાહેર સંસ્થા ઓની વિશિષ્ટ સેવા ઓ સામાજિક પ્રદાન અંગે સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/