fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના રહેવાસી અને અમરેલી જીલ્લા પુસ્તકાલયનો સદઉપયોગ કરી સરકાર વિવિધ ભરતીઓમા ઉતિર્ણ થયેલ યુવાઓએ સાસદ નારણભાઈ કાછડીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી

સાસદશ્રીએ ઉતિણ થયેલ યુવાઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યાઅમરેલી જીલ્લાના વિવિધ ગામોના રહેવાસીઓ અને અમરેલી જીલ્લા પુસ્તકાલયનો સદઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ ભરતીઓમા ઉતિણ થયેલ યુવાઓએ આજ તા. ૦૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમરેલી સ્થિત કાયાલય પર સાસદ શ્રી નારણભાઈ કાછડીયા સાથે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી તેમજ સાસદશ્રી તરફથી યુવાઓને મળી રહેલ સહકાર અને સહયોગ બદલ તેઓએ સાસદશ્રીનો આભાર પણ વ્યકત કરેલ હતો.

આ તકે ઉપસ્થિત રહેલ અમરેલી શહેરના રહીશા શ્રી પિયુષભાઈ તલસાણીયા, શ્રી જીતેશભાઈ ઘોણે અને શ્રી અજયભાઈ વસાવડાએ તલાટી કમ મત્રી તરીકેની નોકરી મેળવેલ છે તેમજ અમરેલીના રહીશ શ્રી પારસભાઈ મજેઠીયાએ એ.એસ.આઈ., નાના માચીયાળાના રહીશ શ્રી કલ્પેશભાઈ વાનાણીએ કલાસ ટુ, બાબાપુરના રહીશ શ્રી અમરૂભાઈ ગમારાએ પી.એસ.આઈ., અમરેલીના રહીશ શ્રી જતીનભાઈ બગડાએ આઈ.ટી. એન્જીનિયર અને શ્રી નિજભાઈ દવેએ બિનસચિવાલય કલાક તરીકેની નોકરી પ્રાપ્ત કરેલ છે. આ યુવાઓએ અમરેલી જીલ્લા પુસ્તકાલય ખાતે પ્રતિદિન વાચન તેમજ અભ્યાસ કરી પોતાની કારકિદી બનાવલ છે. જેમા સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો સમયાતરે સાથ સહકાર અને સહયોગ મળી રહેલ છે જે બદલ વિધાથી નેતા શ્રી જયદીપભાઈ સરૈણાએ સાસદશ્રીનો સહદય આભાર વ્યકત કરેલ છે અને યુવાઓને લાયબ્રેરીનો મહતમ સદઉપયોગ કરવા અનુરોધ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/