fbpx
અમરેલી

“જગત નો સૌથી પ્રાકૃતિક માનવ ધર્મ” સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત શ્રી ચંદ્રગોવિદદાસ ના વ્યાસાસને ચાલતી ભાગવત કથા માં મહા રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા માં મહારક્તદાન કેમ્પ માં રેકર્ડ બ્રેક રક્તદાન થેલેસિમિયા ગ્રસ્ત દર્દી નારાયણો ના હિતાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પ માં રક્તદાતા ઓએ કતારો લગાવી માનવતા નો સુંદર સદેશ આપ્યો હતોજગત નો સૌથી પ્રાકૃતિક એટલે માનવ ધર્મ છે ભાગવતા ચાર્ય શ્રી ચંદ્રગોવિદદાસજી ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્રભાગવત કથા માંમાર્મિક કરતા દ્રષ્ટાંતો સાથે ભાવાત્મક શેલી માં કથા રસપાન કરતા શ્રધ્ધાળુ ભાવિકો “બીજા ના દિલ ને ધબકતું રાખતું પરમાર્થ એટલે રક્તદાન”  શ્રાવકો ના હદયસ્થ કથા બેસાડતા વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી ચંદ્રગોવિદદાસજી ને સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા હજારો ભાવિકો વચ્ચેમાનવતા નું વંદનીય કાર્ય કરતા સ્વ અરજણદાદા  નારોલા પરિવાર આયોજિત શ્રી મદ્રભાગવત કથા માં આજે મહારક્તદાન કેમ્પ માં લાઈનો લગાવતા રક્તદાતા ઓ અદમ્ય ઉત્સાહ થી રક્તદાન કર્યું હતું સામાજિક સંવાદિતા પ્રગટાવતી શ્રીમદ્ર ભાગવત કથા માં અઢારે આલમ ની ઉપસ્થિતિ વચ્ચે આજે મહા રક્તદાન કેમ્પ માં રેકર્ડ બ્રેક રક્તદાન સાથે કથા દરમ્યાન અનેકો મહાનુભવો એવમ જંગમી તીર્થંકર સમાં સંતો ની ઉપસ્થિતિ જોવા મળી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/