fbpx
અમરેલી

ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતાં સાવરકુંડલા શહેરમાં રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો.

સાવરકુંડલા ખાતે આવેલ રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે તાજેતરમાં યોજાયેલી દેશના અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળતાં  ભાજપ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવેલ. ફટાકડા ફોડીને મોં મીઠા કર્યા હતા. આ તકે અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા તથા તાલુકા પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા વેકરીયા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા શહેર મંત્રી રાજુભાઈ નાગ્રેચા અન ગ્રામ્ય મંત્રી નીતિનભાઈ નગદીયા નગરપાલિકા સભ્ય ચેરમેન કિશોરભાઈ બુહા નગરપાલિકા દંડક અજયભાઈ ખુમાણ શહેર મંત્રી અમિતભાઈ પંડ્યા શહેર મંત્રી હર્ષદભાઈ પરમાર શહેર મંત્રી ચંપૂભાઈ ધાંધલ તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ મહિડા તથા રજાકભાઈ ભટ્ટી તથા પ્રણવ વસાણી તથા યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.  આ તકે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢની જનતાને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ત્રણેય રાજ્યોના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/