fbpx
અમરેલી

કોગ્રેસના રાજ્યસભાના  સાંસદ ધીરજ સાહુ ના ભષ્ટ્રાચાર ના વિરોધ માં પ્રદર્શન કરતું અમરેલી જિલ્લા ભાજપ

આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ થકી કોગ્રેસના રાજ્ય સભા ના સાંસદ ધીરજ સાહુ  દ્વરા ભષ્ટ્રાચાર આચરી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ રોકડ એટલે કે ૩૦૦ કરોડ જેવી રોકડ રકમ ઇન્કમટેક્ષ વિભાગની રેડ માં મળેલ છે કોગ્રેસ એટલે ભષ્ટ્રાચારનો પર્યાય એ વાત સાબીત કરતી આ ધટના છે. કોગ્રેસના એક સાંસદ પાસેથી આટલી મોટી ભષ્ટ્રાચારની રોકડ રકમ મળતી હોય તો કોગ્રેસના બાકી સાંસદો અને ગાંધી પરીવાર પાસે ભષ્ટ્રાચાર થી ભેગી કરેલ કેટલી સંપતિ હશે.

કોગ્રેસ એટલે ભષ્ટ્રાચારની ગેરંટી અનેનરેન્દ્ર મોદી એટલે ભષ્ટ્રાચારનો એક એક રૂપિયો વસુલ કરવાની ગેરંટી  આવડા મોટા ભષ્ટ્રાચારી ધીરજ સાહુને કોગ્રેસે ૩ વાર રાજ્યસભામાં સાંસદ તરીકે શા માટે મોકલ્યા ?  ગાંધી પરિવાર અને ધીરજ સાહુ વચ્ચે શું કનેક્શન છે? INDI ગઠબંધન એટલે ભષ્ટ્રાચારોઓનું ગઠબંધન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભષ્ટ્રાચાર વિરોધી અભિયાન થી ડરીને IT અને ED ના ડરથી કોગ્રેસ ,AAP અને TMC જેવી ભષ્ટ્રાચારી પાર્ટીઓ એક થઇ છે. આવા લોકોનું ભષ્ટ્રાચારને ઉજાગર કરવા માટે અમરેલી જિલ્લાભાજપ દ્વરા રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી  ના ભુપેન્દ્રભાઈ બસીયા જી.ભા.મહામંત્રી ,મેહુલભાઈ ધોરાજીયા જી.ભા.મહામંત્રી ,ભરતભાઈ સુતરીયા જી.પં.પ્રમુખ , રેખાબેન માવદીયા મંત્રી  જિલ્લાભાજપ ,મનોજભાઈ મહીડા જિલ્લા ભાજપ મંત્રી ,મયુરભાઈ માંજરીયા બક્ષીપંચ મોરચો પ્રદેશ ભાજપ મંત્રી ,અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા,અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા ,નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી  ,જિલ્લા પંચાયત પક્ષના નેતા હિમતભાઈ દેત્રોજા, જી.પ.સદસ્ય વિપુલભાઈ દુધાત , કા.ચેરમેન મનીષભાઈ ધરજીયા ,અરવિંદભાઈ ચાવડા ,ભીખાભાઇ ધોરાજીયા,ન.પ.સદસ્ય  સંદીપભાઈ માંગરોળીયા,હરિભાઈ કાબરીયા ,દીલાભાઈ વાળા ,ચિરાગભાઈ ચાવડા ,ચિરાગભાઈ ત્રીવેદી,મધુભાઈ ચાવડા , મૌલિકભાઈ ઉપાધ્યાય , આનંદભાઈ ભટ્ટ , અર્જુનભાઈ દવે , હીરાભાઈ મકવાણા ,જીગ્નેશભાઈ દાફડા , તુષારભાઈ વાણી , સુનીલભાઈ માધડ ,કમલેશભાઈ કોરાટ,મનીષાભાઈ વઘાસિયા,ભુવાભાઈ ,નરેન્દ્રસિહ પરમાર,કેતનભાઈ ઢાંકેચા,લક્ષ્મણભાઈ બગડા સહિતના સૌ જિલ્લાભરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમ માં જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/