fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલના અધ્યક્ષ મયુરભાઈ રબારીના નાનાભાઈ શ્રી મિહિર રબારી ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી.

હાલ યુવાનોમાં જન્મદિવસ ઉજવવાનો એક અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે અત્યારના યુવાનો હજારો રૂપિયાનો ખર્ચો કરી કેક અને પ્રે દ્વારા જન્મદિવસન સેલિબ્રેટ કરતા હોય છે પરંતુ અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ ના અધ્યક્ષ શ્રી મયુરભાઈ રબારી હંમેશા સમાજસેવા અને રાષ્ટ્ર સેવામાં તત્પર હોય છે તેમના માર્ગે તેમના નાના ભાઈ શ્રી મિહિર ભાઈ રબારી દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે એક અનોખો સમાજને રાહ ચીંધ્યો છે મિહિરભાઈ તેમના જન્મદિવસની ઉજવણી સાવરકુંડલા સ્થિત આશ્રમ શાળાના બાળકોને નાસ્તો કરાવી આશ્રમ શાળાના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી આ યુવાને એક સમાજને અનોખો રાહ ચીંધ્યો છે, જે સર્વ યુવાનો માટે એક પ્રેરણા સ્તોત્ર બની રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/