fbpx
અમરેલી

ડો. પિયુષ ગોસાઈ દ્રારા સચાલીતશ્રીજી વિમેન્સ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ યોજનાના પ્રથમ લાભાર્થીને શુભેચ્છા પાઠવતા સાસદ નારણભાઈ કાછડીયા

હવેથી આ હોસ્પિટલ ખાતે આયષ્યમાન ભારત યોજના અતગત હોસ્પિટલ ખાતે સીઝેરીયન, વેકયુમ ડીલેવરી તેમજ ફોરસેપ ડીલેવરી વિગેરે જેવી સારવાર વિના મૂલ્યે પ્રાપ્ત થશેતા. ૧૭ ડીસેમ્બર ૨૦૨૩ ને રવિવારના રોજ અમરેલીના લોકપ્રિય સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી ખાતે ડૉ. પિયુષ ગોસાઈ દ્રારા સચાલીત શ્રીજી વિમેન્સ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. આ દરમ્યાન શ્રીજી વિમેન્સ હોસ્પિટલ ખાતે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજનાના પ્રથમ લાભાથી બહેનને સાસદશ્રીએ ફળ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, સરકારશ્રી તરફથી શ્રીજી વિમેન્સ હોસ્પિટલને આયુષ્યમાન ભારત યોજના અતગત વિવિધ સારવાર તેમજ સજરીની મજુરી પ્રદાન થયેલ છે. જેમા ગાયનેકને લગતા સીઝેરીયન, વેકયુમ ડીલેવરી તેમજ ફોરસેપ ડીલેવરી વગેરે જેવી સારવાર ઉપલબ્ધ છે. જેથી આયુષ્યમાન ભારત કાડ ધારકોને આ હોસ્પિટલ ખાતે ગાયનેકને લગતી વિવિધ સારવાર તદન વિના મૂલ્યે પ્રાપ્ત થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/