fbpx
અમરેલી

સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર ગુજરાત દ્વારા સાવરકુંડલા ખાતે બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

          સાવરકુંડલા ખાતે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધક) માં રાહત કાર્ય કરે છે,અત્યારે સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે,દર વર્ષે SBF દ્વારા સમગ્ર ભારત માં બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેની કળી રૂપે અમરેલી જિલ્લા ના સાવરકુંડલા માં પણ બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરતમંદ ને બ્લેન્કેટ આપવામાં આવ્યા અને અભિયાન સેવા ટ્રસ્ટ ની ટિમ સાથે સંકલન કરી ને આ કાર્ય કરવામાં આવ્યું હતું અમરેલી ખાતે અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સેવા ના કાર્ય હર હંમેશ શરૂ હોઈ જેમાં એમ્બ્યુલન્સ સેવા,મેડિકલ સાધનો ટૂંક સમય માં સાવરકુંડલા ખાતે એમ્બ્યુલન્સ સેવા,મેડિકલ સાધનો સેવા શરૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાવરકુંડલા ના વેપારીમિત્રો અને કર્મશીલ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમને સફળ બનાવવા SBF ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી,

આ કાર્યક્રમ ને સફળ બનાવ રફીકભાઈ ચૌહાણ,સાવરકુંડલા મેમણ જમાત પ્રમુખ આસિફભાઈ હિંગોરા,એડવોકેટ અજીમ લાખાણી,મોહસીન ધાનાણી,અકબર શેખ,રફીક ચૌહાણ સાવરકુંડલા,વસીમ ધાનાણી,અક્રમ કલીમલી,પત્રકાર અરમાન ધાનાણી, ઈમરાનભાઈ ઝમઝમ,મુસ્તાકભાઈ આલિયાની,નવસદભાઈ,મુબીનભાઈ ઉપસ્થિત રહિયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/