fbpx
અમરેલી

લાઠી તાલુકામાં તમાકુ નિષેધ અંગે સ્પર્ધાઓ નું આયોજન

લાઠી તાલુકામાં તમાકુ નિષેધ અંગે સ્પર્ધાઓ નું આયોજન રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના સંકલન થી લાઠી તાલુકા ના શાખપુર, માલવિયા પિપરિયા, શેખપિપરિયા, ઝરખીયા, લાઠી ની માધ્યમિક શાળાઓ અને ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર માં તમાકુ નિષેધ વિષય પર વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ નું આયોજન થયેલ છે. જેમા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું. લાઠી ના ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ડો. મિત્તલ શેલિયા, ડો. હિતેશ પરમાર, ડો. નિધી આંબલીયા, ડો. હસમુખ સોલંકી અને આરોગ્ય કર્મચારીઓએ તમામ શાળાઓ ના આચાર્ય અને શિક્ષકો ના સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. શાળા ના તમામ વિદ્યાર્થીઓ ને વ્યસમુક્તિ અને તરુણાવસ્થાજન્ય ફેરફારો વિશે આરોગ્ય શિક્ષણ આપવા માં આવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/