fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે રાજુલા પથ્થરની નગરીના સંવેદનશીલ સાહિત્યકાર શ્રીજે.પી.ડેર ના ૧૧મા કાવ્ય સંગ્રહનો ભવ્યાતિ ભવ્ય વિમોચન  કાર્યક્રમ યોજાશે.

લોકસાહિત્ય સેતુ દ્વારા માનવ મંદિર સાવરકુંડલાના સંત શિરોમણી રામાયણી પૂજ્ય ભક્તિરામ બાપુના અધ્યક્ષ સ્થાને પુસ્તક પ્રાગટ્યોત્સવ રાજુલા પથ્થરની નગરીના સંવેદનશીલ મહાન સાહિત્યકાર શ્રી જે.પી. ડેર સાહેબ લિખિત પુસ્તકનું વિમોચનપ.પૂ.ભક્તિરામબાપુ તથા મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદ ચંદારાણાના વરદ હસ્તે  થશે.આ પ્રસંગે ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોટાભાઈ સંવટની ખાસ ઉપસ્થિતિ રહેશે. 

પ.પૂ. મોરારીબાપુના રુડા આશિર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૧૨ મી નિયમિત બેઠક સા.કુંડલાના માનવમંદિર જેવા પવિત્ર સ્થળે મહાનુભાવો તથા સાહિત્યકારોની વિશાળ સંખ્યાની  ઉપસ્થિતીમા સંતશિરોમણી,રામાયણી પૂજ્ય ભક્તિરામબાપુના અધ્યક્ષ સ્થાને રાખવામા આવેલ છે. આ બેઠકમાં લોકસાહિત્યના પ્રસિદ્ધ કલાકારો પોતાની આગવી શૈલીમા કલા પીરસશે. પ.પૂ.ભક્તિરામબાપુ તથા મૂર્ધન્ય કવિ,ગઝલકાર શ્રી હર્ષદભાઈ ચંદારાણાના વરદ હસ્તે રાજુલા પથ્થરની નગરીના સંવેદનશીલ કવિ અને લેખક શ્રી જે .પી. ડેર લિખિત( કાવ્ય સંગ્રહ )ઉગા ! તે તો ડંકો દીધો “મારી સંવેદના   (સામાજિક ઘટનાઓ) પુસ્તક પ્રાગટ્યોત્સવ કરવામા આવશે. સાહિત્યકારો,સેવારત મહાનુભાવોના સંતશ્રીના વરદ હસ્તે આશીર્વાદથી સન્માન કરવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/