fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે કાર્યરત ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટની નોંધનીય સેવાકીય પ્રવૃત્તિઓ.. ધારાબેન ગોહિલ અને તેની ટીમ છેવાડાના જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન. 

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા સેવાભાવી દિકરી ધારાબેન ગોહિલ કે જેઓ જરૂરિયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણ પૂરું પાડે છે અને આ બાળકોની તમામ જવાબદારી જેવી કે પાઠ્યપુસ્તકો સ્કૂલબેગ સ્કૂલ યુનિફોર્મ સ્કૂલમાં એડમિશન અપાવવું તેમજ સમય અનુસાર આજે ખૂબ જ ઠંડી પડી રહે છે ત્યારે આ ક્લાસીસની અંદર આવતા તમામ નાના બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવેલ જેમાં ફ્રી શિક્ષણ આપી રહ્યાં છે

એવાં જાનવીબેન શિયાળ, માધવીબેન હરિયાણી, કૌશિકભાઈ ગોહિલ, તૃષાબેન મહેતા, જાગૃતિબેન વાઘેલા, હિતેનભાઈ ચૌહાણ તેમજ તેમજ હંમેશા મદદરૂપ થતાં એવા દક્ષાબેન ચોટલીયા તેમજ સાવરકુંડલા મામલતદાર કચેરીના એટીવીટી વિભાગના મામલતદાર ઓપરેટરો તેમજ જે નામી અનામી લોકોએ મદદ કરી છે અને આ જરૂરિયાતમંદ બાળકો ફ્રી શિક્ષણ લઈ રહ્યા છે જેથી આજે સાવરકુંડલાના લોકોએ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાભાવી દીકરી ધારાબેન ગોહિલની આ ઉમદા કાર્યને ખૂબ જ બિરદાવી છે એમ  વિશાલ રાઠોડની એક યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/