fbpx
અમરેલી

રેડ એન્ડ વાઈટ મલ્ટીમીડિયા પરિવાર દ્વારા અમરેલી જિલ્લાની કમાણી સાયન્સ BCA કોલેજમાં ભણતા વિદ્યાર્થી હર્ષલભાઈ લાઠીયા નું સન્માન સમારોહ.

તાજેતરમાં ભારત સરકારના ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા રાજ્ય સ્તરના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં અમરેલી જિલ્લા ચિત્તલ ગામના વતની હર્ષલભાઈ લાઠીયા એ મોબાઈલ ફોટોગ્રાફી માં ભાગ લેતા સમગ્ર અમરેલી જિલ્લામાં પહેલો નંબર ત્યારબાદ ગુજરાત લેવલે ગાંધીનગર ખાતે બીજો નંબર મેળવતા અમરેલી જિલ્લાની રેડ એન્ડ વાઈટ આઇટી સંસ્થા દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/