fbpx
અમરેલી

સાવરકુંડલાના મોટાભમોદ્રા ગામે ૨૫.૫૦ લાખના વિકાસ કામનું ખાતમુહુર્ત કરતા સક્રિય ધારાસભ્ય મહેશ કસવાલા

                             સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચુંટાયા બાદ સરકારશ્રી માંથી માતબાર રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહયા છે અને તેનુ પરીણામ સાવરકુંડલા – લીલીયાની જનતા જોઇ રહી છે ત્યારે ઘાંડલા ગામ બાદ મોટાભમોદ્રા ગામે પણ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરવા પહોંચ્યા હતા. જેમા મોટાભમોદ્રા સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યો તથા અગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં રૂા. ૧૬ લાખના ખર્ચે ગટરલાઇન તથા રૂા.૬ લાખના ખર્ચે બે કોઝવે અને રૂા.૩.૫૦ લાખના ખર્ચે પેવીંગ રોડનું ખાતમુહુર્ત કરયુ હતુ

અને સાથે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યુ હતુ કે આ કામોથી ગ્રામજનોની અભિવૃઘ્ધીમાં વધારો થશે અને આવનારા સમયમાં પણ હજુ ઘટતી ગ્રાન્ટો સરકારશ્રી માંથી લાવવા માટે વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ સમગ્ર આયોજનમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, ઉપપ્રમુખશ્રી પરશોત્તમભાઇ ઉમટ, તાલુકા ભાજપ ઉપપ્રમુખશ્રી દીલુભાઇ ખુમાણ, મહેશભાઇ જેબલીયા, તાલુકા કિસાન મોર્ચાના પ્રમુખશ્રી કિશનભાઇ ખુમાણ, મોટાભમોદ્રા સરપંચ પ્રતિનીધી ભાવેશભાઇ ખુંટ, વંડા સરપંચશ્રી વાલભાઇ સાટીયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી મહેશભાઇ લખાણી, મેકડા સરપંચશ્રી લાખાભાઇ સાટીયા, ભોળાભાઇ ઢોલરીયા, મધુભાઇ સવાણી, તાલુકા વિકાસ અધીકારીશ્રી કે.પી.પરમાર, સી.ડી.પી.ઓશ્રી દક્ષાબેન સહીતના આગેવાનો, ગ્રામજનો અને વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમ ”અટલધારા” કાર્યાલય ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરા સાહેબની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/