fbpx
અમરેલી

દામનગર સ્વ નટવરગિરીબાપુ નો ભંડારા અનેકો વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ અક્ષીત કુંભ નું આગમન દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો 

દામનગર સ્વ નટવરગિરીબાપુ નો ભંડારા અનેકો વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ અક્ષીત કુંભ નું આગમન દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો દામનગર અખબારી જગત ના આલબેલ પીઢ પત્રકાર  નટવરગિરીબાપુ ના ભંડારા પ્રસંગે ધર્મસભા અને અક્ષીત કુંભ નું આગમન અનેકો વરિષ્ઠ સંતો ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી દેવળ થી  જ્ઞાનવશ્વરી દેવી પાડરશીંગા સહિત અનેકો નામી અનામી સંતો અને સામાજિક સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિત સ્થાનિક અગ્રણી ઓની  ઉપસ્થિતિ માં ધર્મસભા યોજાય ગિરીબાપુ એ ૭ દાયકા સુધી અખબારી ક્ષેત્રે રચનાત્મક પત્રકારત્વ તરીકે આપેલી સેવા  ઓને બિરદાવ્યા હતી

નટવરગિરીબાપુ ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓમાં વર્ષો સુધી અવિરત સેવા યોગદાન છે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ પીઢ પત્રકાર નટવરગિરીબાપુ એભૂકંપ દુષ્કાળ રાહત કાર્ય હોનારત કે આપતી ના સમયે આપેલ યોગદાન અને ગરીબ ગુરબા નો આરવ બનતા રહ્યા છે સ્વ નટવરગિરીબાપુ ના ભંડારા પ્રસંગે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સદગત ના જીવન કવન અને સ્મૃતિ ઓને વાગોળી હતી અને સામાજિક સેવા પ્રદાન ની સરાહના કરી હતી ધર્મસભા સમયે અક્ષીત કુંભ નું આગમન થતા શ્રધ્ધાળુ ભાવિકો એ પૂજન અર્ચન દર્શન કર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/