fbpx
અમરેલી

બાબરા તાલુકાના વાંકીયા ગામે ફાયરીંગ બટ આસપાસના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામે સરકારી પડતર જમીન પર આવેલા ફાયરીંગ બટ ખાતે આગામી તા.૩૧ જાન્યુઆરી૨૦૨૪ સુધી અમરેલી જિલ્લા ખાતે વર્ષ ૨૦૨૩-૨૪માં બાકી રહેલી વાર્ષિક ફાયરીંગ શરુ થઈ છે.

    આ સ્થિતિમાં ફાયરીંગ પ્રેક્ટીસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે અધિક  મેજીસ્ટ્રેટશ્રીએ તા.૦૧ જાન્યુઆરી૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી,૨૦૨૪ સુધી ફાયરીંગ બટ માટે મુકરર થયેલી જગ્યામાં તાર ફેન્સીંગ કરી તેની બાહ્મ સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્મ સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી તમામ રાહદારીઓની અવર જવર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમનની કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/