fbpx
અમરેલી

તા. ૨૪ જાન્યુઆરીએ ધારી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૪ જાન્યુઆરી,૨૦૨૪ને બુધવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે ધારી તાલુકા મામલતદાર કચેરી,  ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડ કોપી તાલુકા પંચાયત ધારી ખાતે રજૂ કરવાની રહેશે તેમ ધારી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/