fbpx
અમરેલી

અમરેલી લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીને શાલ અને મોમેન્ટો અર્પણ કરી આશીર્વાદ આપતાં દામનગરના પાડરશીંગા ગામના અંશાવતાર દાનમહારાજ જગ્યાના મહંત પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી (જયશ્રીબેન)

દામનગરના પાડરશીંગા ગામના અંશાવતાર દાનમહારાજ જગ્યાના મહંત પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી (જયશ્રીબેન)ગુરુશ્રી સૂર્યપ્રકાશદાસજી પોતાના પૂજ્ય માતુશ્રી અને શિષ્યવૃંદ સાથે અમરેલી લોકસાહિત્ય સેતુ પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીને બાલકૃષ્ણ દવેસાહિત્ય સભા ચિત્તલ તરફથી બાલકૃષ્ણ દવે પ્રથમ એવોર્ડ મળતા પોતાની ખુશી વ્યક્ત  કરવા તેમના નિવાસસ્થાન અમરેલી આવી શાલ,મોમેન્ટો અર્પણ કરી રુડા આશીર્વાદ આપતા નજરે પડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/