fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ બાંચ શાળા નબર છ ના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા. 

શ્રી સાવરકુંડલા બ્રાન્ચ શાળા નંબર છમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માં રંગોત્સવ સેલિબ્રેશન નેશનલ  લેવલની કોમ્પિટીટીવ પરીક્ષામાં બાળકોએ ભાગ લીધેલ હતો તેમાંથી  ૨૫ બાળકોએ ભાગ લીધેલ જે પૈકી ૧૦ બાળકોને ગોલ્ડ મેડલ અથવા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયાં. બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લીધેલ હતો તેને પ્રોત્સાહન આપવા માટે ધોરણ છ થી આઠ ના શિક્ષક  મનિષાબેન ઠાકર તેમજ હિરલબેન મહેતા તેમજ રસિકભાઈ ધડુક તથા આનંદભાઈ ભરખડા તેમજ  રાજેશભાઈ જોષીએ બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.

તે ઉપરાંત ધોરણ ત્રણ થી પાંચ ના બાળકોને શેલડીયા અરવિંદભાઈ તેમજ દીપાલીબેન વ્યાસ તેમજ કિરણબેન રૈયાણી ધોરણ ત્રણ થી પાંચના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શાળાના આચાર્યા ભદ્રાબેન ભટ્ટ આ પરીક્ષાનો સમગ્ર સંચાલન કરનાર શાળાના શિક્ષક  મયુરીબેન એસ દવેને શાળા  સ્ટાફ વતી અભિનંદન આપેલ છે અને પ્રોત્સાહિત કરેલ છે બાળકોની  ઉત્કૃષ્ટ પ્રગતિ માટે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે, બાળકો આવી પ્રગતિના પંથે જાય તે માટે શિક્ષક  મયુરીબેન દવેને તમામ સ્ટાફ તેમજ આચાર્યશ્રી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે  તેમજ પ્રોત્સાહિત કરેલ છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/