fbpx
અમરેલી

સત્ય મેવ જયતે અમરેલી ગૌચર માંથી માટી ખનન કરી રોડ બનાવતા નેતા પુત્ર સામે RTI એક્ટિવિસ્ટ સુખડીયા ની ફરિયાદ થી ખનીજ તંત્ર દ્વારા માપણી નો પ્રારંભ

અમરેલી શહેર માં બહુચર્ચિત ગૌચર માટી ખનન મુદ્દે જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ની સરકાર ના ખાણ ખનીજ વિભાગ માં આધાર પુરાવા સાથે થયેલ ફરિયાદ બાદ જિલ્લા કલેકટર શ્રી અમરેલી ના આદેશ થી સબંધ કરતા તંત્ર ના સયુંકત સંકલન માં ગૌચર માંથી માટી ખનન કરી રોડ બનાવતા નેતા ના ઈજનેર પુત્ર સામે દંડાતમક કાર્યવાહી કરવા ની સુખડીયા ની લાંબી લડત અને પત્ર વહેવારો બાદ ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરીય તંત્ર રેવન્યુ માર્ગ મકાન સહિત ના સયુંકત સંકલન માં ગૌચર માંથી થયેલ માટી ખનન ની માત્રા નક્કી કરવા માપણી નો પ્રારંભ થયો હતો સત્ય મેવ  જયતે અંતે સતત રાષ્ટ્રીય સંપત્તિ ને અંગત લાભ માટે કરેલ નુકશાન સબબ કાર્યવાહી શરૂ થઈ હતી માટી ખનન માત્રા નક્કી થયા બાદ દંડાત્મક કાર્યવાહી થશે સ્વંયમ જાગૃતિ થી સુખડીયા એ કરેલ રજુઆત થી સબ ભૂમિ ગોપાલ કી સમજી પબ્લિક પ્રોપટી ને નુકશાન કરતા પહેલા જાહેર કામ માં અંગત લાભ માટે થતા નુકશાન અંગે કઇંટ્રેક્ટરો ઇજનેરો સો વાર વિચારશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/