fbpx
અમરેલી

રોડ બનાવવા ના કામે નેતા પુત્ર નું બહુચર્ચિત ગૌચર જમીન માટી ખનન ૩૮૫૩.૭૩ ક્યુબીક મીટર માટીનું ખોદાણ સામે જંત્રી ના ડબલ ભાવ ૫૩.૦૬,૨૦૦/-દંડ વસુલ થવા સુખડીયા ની માંગ

અમરેલી બહુચર્ચિત ગૌચર માટી ખનન મુદ્દે સુખડીયા ની સરકાર ને દંડાત્મક કાર્યવાહી ની ફરિયાદ  ગુજરાત સરકાર જિલ્લા કલેક્ટર અમરેલી ને બહુચર્ચિત ગૌચર માટી ખનન મુદ્દે માપણી બાદ સર્વે નં. ૩૩૪ પૈકી ૫. ગૌચરના ગેરકાયદેસર ખનન અંગેની તપાસના કામે દંડનીય  કાર્યવાહી માટે તા.૧૩/૪/૨૦૨૩ નવા જંત્રી દર મુજબ જમીનની કિંમત અને નુકશાન ધ્યાને લઈ કાર્યવાહી થવા નં ચિ/ જમન/૩/વશી/૮૩૧૦/૨૦૨૪ તા.૧૦/૧/૨૦૨૪નાભુસ્તરશાસ્ત્રીની ખાણ ખનીજ વિભાગ અમરેલી મામલતદાર અમરેલી ડી.આઈ.એલ.આર.-અમરેલીશ્રીના પત્ર નં./જીએ/ફરીયાદ/ તપાસ/ અહેવાલ /૨૦૨૩/૨૪/૨૩૯૪ તા. ૬/૯/૨૦૨૩  વિષય સંદર્ભે તારીખ. ૧૫/૫/૨૦૨૩ તા. ૧૬/૫/૨૦૨૩ અને તા.૨૩/૮/૨૦૨૩ની અરજીઓ થી મોજે અમરેલી તા. અમરેલી ગામની ગૌચરની જમીન સર્વે નં. ૩૩૪ પૈકી પ ની જમીનમાં ગેર કાયદેસર માટી ખનન કરી રાજકીય ઈસમો અને તેના મળતિયયા ઓથી રાષ્ટ્રીય સંપાદને નુકશાન અંગેની સબંધ કરતા વિભાગ દ્વારા થયેલ ભુસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ અમરેલી- મામલતદારશ્રી અમરેલી ડી.આઈ.એલ.આર. અમરેલીના સંયુક્ત તપાસ અહેવાલ તા. ૬/૯/૨૦૨૩ ના કામે આપના દ્વારા તા. ૧૦/૧/૨૦૨૪ ના પત્ર નં. ચિ/ જમન/૩/વશી/૨૦૨૪ મમાં ઉપરોક્ત સવાલવાળી જમીનમાં થયેલ ખનન માપણી કરવા જણાવેલ જેની માપણી તા. ૧૩/૨/૨૦૨૪ ના મારી હાજરીમાં ગૌચરની જમીન સર્વે નં. ૩૩૪ પૈકી ૫ માં જણાવેલ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે. અને આ કામે મારી આ વિશેષ રજુઆત છે. કે, આ ગૌચરની જમીન સર્વે નં.૩૩૪ પૈકી પ શહેરના અતિ કિંમતી પોશ વિસ્તારની મધ્યમાં છે. અને ત્યાના વિસ્તારમાં ગુજરાત સરકારશ્રીની જંત્રી(એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્રસ) ભાવ ફેરફાર મહેસુલ વિભાગ ઠરાવ ક્રમાંક એસ.ટી.પી. -૧૨૨૦૨૩-૨૦-૫-૧ સચિવાલાય ગાંધીનગરના તા. ૧૩/૪/૨૦૨૩ ના ઠરાવ મુજબ જમીનના

જમીનના ભાવો ડબલ ગણવાના થાય છે. જેથી આ બાબત ધ્યાન લેવી અત્યંત જરૂરી છે. જેથી આ ગૌચરની જમીનને પણ કીંમતી ગણવી અને આ જમીનમાં ખોદાણ ૮ ફુટથી વધું ઉડાઈએ થયેલ છે. તેમજ ખાડો ૧-૯૦ મી. લંબાઈ ૬.૯૮ મીટર પહોળાઈ અને ૩.૪૮ મીટર ઉડાઈ -૨૧૮૬.૧૩ ક્યુબીક મિટર તેમજ ખાડો ૨.૪૦ મીટર લંબાઈ ૧૫.૧૬ મીટર પહોળાઈ અને ૨. ૭૫. મીટર ઉઠાઈ -૧૬૬૭.૬૦ કયુબીક મીટરમાં ખનન થયેલ છે આમ કુલ મળી ૩૮૫૩.૭૩ ક્યુબીક મીટર કિંમત માટીનું ખોદાણ થયેલ છે. અને આ જમીન કાયમ માટે નાશ થયેલ છે. અને ૧૨૩૪ ચો.મી. જમીનમામંખોદાણ થયેલ હોવાનું મારી હાજરીમાં થયેલ માપણી મુજબ થાય છે. અને આ વિસ્તારની જંત્રીના દરમુજબ ગણવામાં આવે તો રે. મુજબ-૧ મીટરના રૂા. ૨૧૫૦ મુજા દર મુજબ અને નવા લાગુ દર મુજબરૂ।. ૪૩૦૦ એક ચો.મી.ના થાય છે. જેથી ૧૨૩૪ ચો.મી. મુજબ ૪૩૦૦ લેખે રૂા ૫૩.૦૬,૨૦૦/-ત્રેપન લાખ છ હજાર બસ્સો માપ જમીનની કિંમત થાય છે. અને આ ભાવો ખુલ્લા બજારના છેઅને આ બાબત વિગતે તપાસવી હોય તો આ જમીનમાં અડીને આપેલ ગૌચરની જમીનના દબાણ વાળ સાંસદ નારણ કાછડીયાના નિવાસસ્થાન વાળા તેના પુત્રના નામેના બિનખેતી રે.સ.નં. પ્લોટ ૧ થી ૭ તેમજ ૩૮,૩૯, ૪૦ સર્વે નં. ૫૦૩ પૈકી ૨ ના દસ્તાવેજ ચેક કરી જોઈને આ ગૌચરની જમીન સર્વે નં. ૩૩૪ પૈકી ૫-૧૨-૩૭-૨૭ ના નુકશાન કરનાર ઈસમો કે જેઓએ આ જમીનને નાશવંત કરી છે તે આર્થિક સુખી સંપન હોય જેથી દંડના વધુમાં વધુ લાગુ દરો વસુલમાં મારી આ તમામ અરજીઓના ધ્યાને લઇ કાર્યવાહી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/