fbpx
અમરેલી

સમસ્ત દામનગર નું ગૌરવ વધારતા અફફાન ડેરૈયા એ USA ની ખ્યાતનામ ઇન્સ્યુટ્યુટ માંથી મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન

દામનગર નું ગૌરવ અફફાન ડેરૈયા ની અસાધારણ સિદ્ધિ હાજી ઈસાભાઈ આદમભાઈ ના પૌત્ર રત્ન અફફાન તે અબ્દુલ ઈસાભાઈ ડેરેયા ના પુત્ર એ USA ની comoany માં collage ના capmus interview માં job મળી USA કંપની ની ભારત માં બેગ્લોર મુંબઈ  માં બ્રાન્ચ ઓફિસો આવેલ છે 

અબ્દુલભાઈ ડેરૈયા ના પુત્ર અફફાન ડેરૈયા એ  ઇન્ડિયા ની ટોપ 10 માં ની collage-SRM Chennai માંથી Bachelor of  technology in Computer science engineering. (Btech CSE) ની ડિગ્રી લઇ ને દામનગર નું ગૌરવ વધાર્યું હતું રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ મોભી ઇકબાલભાઈ ઈસાભાઈ ડેરૈયા હાજી હારૂનભાઈ ઈસાભાઈ ડેરૈયા પરિવાર ના લઘુબંધુ હાલ સુરત સ્થિત અબ્દુલભાઇ ઈસાભાઈ ડેરૈયા ના પુત્રરત્ન અફફાન ડેરૈયા ની અસાધારણ સિદ્ધિ બદલ સમસ્ત દામનગર નું ગૌરવ વધારતા સમગ્ર દામનગર શહેર અને ગ્રામ્ય માંથી સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/