fbpx
અમરેલી

સાવરકુંડલામાં પણ એવીયેશન સ્પોર્ટસને સમાવેશ કરવા અંગે રજૂઆત કરતાં સિનિયર સિટીઝન સંગઠનના કોઓર્ડીનેટર હર્ષદભાઈ જોશી.

સાવરકુંડલા શહેરમાં આજરોજ તાલુકા સ્પોર્ટસ સંકુલના ભૂમિપૂજન પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ નાગરિક હર્ષદભાઈ જોશી દ્વારા આ સ્પોર્ટસ સંકુલમાં એવિયેશન સ્પોર્ટસને પણ સામેલ કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજૂઆત કરી હતી. આ સંદર્ભે હર્ષદભાઈએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એવિયેશન સ્પોર્ટસ નીતિ -૨૦૨૨ અને ગાઈડલાઈનસ – ૨૦૨૩ અનુસંધાને એવિયેશન સ્પોર્ટસ સમગ્ર રાષ્ટ્રમાં આગવી શૈલીથી વિકસી રહ્યું છે ત્યારે ધારાસભ્યના નેતૃત્વ નીચે સાવરકુંડલા ખાતે નિર્માણ થતાં સ્પોર્ટસ સંકુલમાં એવિયેશન સ્પોર્ટસને પણ વિશેષ મહત્વ મળે તેવું આગોતરું આયોજન થાય તેવી આગ્રહભરી વિનંતી આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને હર્ષદભાઈ જોષી દ્વારા લેખિત રજૂઆત દ્વારા કરવામાં આવેલ. આ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ સંદર્ભે શું ઈન્ફ્રાસ્ટ્રકચર જોઈએ તે જાણવા તત્પરતા દર્શાવી અને જિલ્લા રમતગમત અધિકારીએ આ સંદર્ભે વિગતે જાણ કરવા જણાવ્યું હતું એમ સિનિયર સિટીઝન સંગઠનના પ્રવક્તા બિપીનભાઈ પાંધીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/