fbpx
અમરેલી

સાવરકુંડલા વિધાનસભાને ગુજરાતના નકશામાં અગ્રેસર લાવવાની ખવાહીશ – મહેશ કસવાળા

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં અંગે રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહનો અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશ કસવાળાએ સાબિત કરી બતાવ્યો છે કે અગાઉ પીવાના પાણીથી લઈને ડેમો ભરવા સાથે રોડ રસ્તાઓ, સ્પોર્ટ્સ સંકુલ, દ્રેનેઝ સુવિધાઓ સહિત શહેર કે ગામડું વિકાસથી વંચિત ના રહે તેની તકેદારી રાખીને કરોડોની ગ્રાન્ટો રાજ્ય સરકારશ્રી માંથી મંજૂરી લાવ્યા બાદ વધુ એક મોર પીચ્છ સમાન સાવરકુંડલા લીલિયા ના ગ્રામીણ ગામડાઓ માટે 72 કરોડ જેવી માતબર રકમ સરકારશ્રી માંથી જોબ નંબર સાથેની મંજૂરી મેળવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ ચૂંટણી ટાઇમે આપેલા વચનો એક વર્ષના ગાળામાં જ પૂર્ણ કરીને નવા કામોની રૂપરેખાઓ તૈયાર કરીને ગામડાઓ ભાજપ સરકારના વિકાસના અભિગમને સ્પષ્ટ જોઈ શકે તેવા ઉડીને આંખે વળગે તેવા કામો ધારાસભ્ય મહેશ કસવાળાએ મંજૂર કરાવ્યા છે

જેમાં ઘોબાથી ઠાસા રોડ પર મેજર બ્રિજ 11 કરોડ, લીલીયાના અંટાળીયા મહાદેવથી સાજણટીબા હરીપર રોડ પર માઇનોર બ્રિજ 8 કરોડ, ગુંદરણથી હરીપર રોડ પર માયનોર બ્રિજ 2 કરોડ 50 લાખ, ગાધકડાથી કલ્યાણપૂર રોડ પર બોક્સ કલ્વટ 2 સ્પાન અને પ્રોટેક્શન દીવાલ 67 લાખ, વાંશીયાળી જેજાદ રોડ બોક્સ કલ્વટ 2 સ્પાન અને પ્રોટેક્શન દીવાલ 67 લાખ, ધજડીપરા થી ખોડીયાર મંદિર માયનોર બ્રિજ 3 સ્પાન, 7 મીટર અને પ્રોટેક્શન દીવાલ 1 કરોડ 20 લાખ, મેવાસા એપ્રોચ રોડ માયનોર બ્રિજ, પ્રોટેક્શન દીવાલ માટે 1 કરોડ 50 લાખ, ફિફાદ ઘોબા પીપરડી રોડ હયાત જર્જરીત બોક્સ કલ્વટની જગ્યાએ માયનોર બ્રિજ અને પ્રોટેક્શન દીવાલ 1 કરોડ 20 લાખ, જીરા આંબા રોડ હયાત લો લેવલ કૉઝવેથી બોક્સ કલ્વટ અને પ્રોટેક્શન દીવાલ 6 કરોડ, અભરામપરા આંબરડી રોડ પર માયનોર બ્રિજ અને પ્રોટેક્શન દીવાલ 60 લાખ, થોરડી ઘનશ્યામનગર રોડ સ્લેબ દ્રેઇન અને પ્રોટેક્શન

દીવાલ 40 લાખ, પીઠવડી ધાર કેરાળા રોડ 2 માયનોર બ્રિજ વેટેડ કૉઝવે અને પ્રોટેક્શન દીવાલ માટે 1 કરોડ 50 લાખ, પીઠવડી ગણેશગઢ ગાધકડા રોડ માયનોર બ્રિજ 2 વેટેડ કોઝવે પ્રોટેક્શન દીવાલ 70 લાખ, ધાર મોલડી રોડ માયનોર બ્રિજ 2 સ્પાન વેટેડ કોઝવે, પ્રોટેક્શન દીવાલ માટે 70 લાખ, સિમરણ નાના ભામોદ્વા રોડ માયનોર બ્રિજ 65 લાખ, ખારા કૂતાણા ભોરિંગડા રોડ માયનોર બ્રિજ 1 કરોડ 20 લાખ, કૂતાણા એપ્રોચ રોડ માઇનોર બ્રિજ 2 કરોડ 50 લાખ, ભોરીગડા થી ચારોડિયા રોડ જિલ્લા હદ સુધી માઇનોર બ્રિજ 60 લાખ, ગુંદરણ પાંચ તલાવડા રોડ માયનોર બ્રિજ 60 લાખ, હરીપર એકલારા રોડ માયનોર બ્રિજ 60 લાખ, ખારા ઢાગલા રોડ માયનોર બ્રિજ 1 કરોડ 40 લાખ, પુતળીયા એપ્રોચ રોડ માઈનોર બ્રિજ 60 લાખ, હાથીગઢ ખારા રોડ માઇનોર બ્રીજ 80 લાખ, જીરા થી ચાંદગઢ રોડ નોન પ્લાન માં માઈનોર બ્રિજ એપ્રોચ રોડ 60 મીટર માટે 1 કરોડ, ધાંડલા થી દોલતી વચ્ચે જામવાળી નદી પર વેંટીલેટેડ કોઝવે 8 રો.1200 મી. મી.ના પાઇપ અને પ્રોટેક્શન દીવાલ માટે 80 લાખ, મેંકડા ઇંગોરાળા નોન પ્લાન રોડ બોક્ષ કલ્વટ અને પ્રોટેક્શન દીવાલ માટે 6 કરોડ, મેંકડા શેલણા નોન પ્લાન રોડ પર માઈનોર બ્રિજ પ્રોટેક્શન દીવાલ માટે 65 લાખ, લુવારા જૂના ગોરડકા રોડ પર બ્રિજ કમ ડેમ અને પ્રોટેક્શન દીવાલ માટે 1 કરોડ અને ક્રાકચ કેરાળા રોડ પર મેજર બ્રિજ માટે 14 કરોડ જેવી રકમ સાથે કુલ 72 કરોડની રકમ રાજ્ય સરકાર માંથી ધારાસભ્ય મહેશ કસવાળા મંજૂરી ની મહોર મારી ને લાવતા ગ્રામીણ ગામડાઓના માર્ગો બ્રિજો, કોઝવે, ચોમાસા ટાઇમે જરૂરિયાત મુજબની પ્રોટેક્શન દીવાલ સહિતના કામો જોબ નંબર સાથે લાવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ નામના નહિ પણ કામના કસવાળા સાવરકુંડલા લીલીયા ક્ષેત્રમાં સાબિત થયા હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/