fbpx
અમરેલી

સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી.નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ રૂપિયા ૫૧.૩૫ લાખનો વિક્રમી ગ્રોસ નફો કરવા બદલ આભાર વ્યક્ત કરતાં બેંકના મેનેજીંગ ડિરેક્ટર, ચેરમેન, વાઈસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. 

શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી. સને ૧૯૫૬ થી ૨૦૨૪ સુધી ૬૮ વર્ષથી ગ્રાહકોને અવિરત સેવા આપતી બેંકે વર્ષ ૨૦૨૩ – ૨૪ માં સાવરકુંડલાના વેપારી તથા નગરજનોની સુવિધા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમા વધારો કરી અને ગ્રાહકોની સગવડતા વધાર્યા બાદ નાણાંકીય વર્ષ ૨૦૨૩ – ૨૪માં આ બેંકે રૂપિયા ૫૧.૩૫ લાખનો વિક્રમી ગ્રોસ નફો થયેલ છે. બેંકના અવિરત વિકાસમાં સભાસદો, માર્ગદર્શકો,શહેર તથા તાલુકાની જનતાના સહકારથી તથા બેંકના હાર્દ સમા મેનેજર તથા કર્મચારીગણની અવિરત મહેનતથી આવો વિક્રમ નફો સંભવ બની શક્યો છે તે બદલ આ બેન્કના ચેરમેન પ્રવીણભાઈ સાવજ, વાઈસ ચેરમેન ભરતભાઈ માનસેતા અને મેનેજિંગ ડિરેક્ટર પરાગભાઈ ત્રિવેદી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તમામનો આભાર માનવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/