fbpx
અમરેલી

છેવાડાના ગરીબ માણસની મદદે પહોંચતા ભાજપ સામાજિક કાર્યકર લલિતભાઈ મારૂ. 

.સાવરકુંડલા મહુવા રોડ આઇટીઆઇની બાજુમાં રહેતા કોળી સમાજના ગોવિંદભાઈ હરિભાઈ દેત્રોજા જેઓ કેન્સરની બીમારીથી પીડિત હોય અને પરિવારવાળા પણ હિંમત હારી ગયેલા હોય આવા સમયે સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી  લલિતભાઈ મારૂને સુરત સ્થિત કેન્સર પીડિત ગોવિંદભાઈ દેત્રોજાના ભત્રીજા રાજુભાઈનો ફોન  આવેલો કે મારા કાકા તકલીફમાં છે કોઈ દવાખાનામાં એમને દાખલ કરતા નથી, એવી વેદના વ્યક્ત કરતા અને સમય હોય તો ત્યાં આંટો મારજો એમ કહેતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બાઈક રેલી વગેરેનો કાર્યક્રમ પતાવી લલીતભાઈ મારૂને યાદ આવતા તેમણે સાથી મિત્ર અમરીશભાઈ સચદેવ સાથે  ગોવિંદભાઈની અને એમના પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી કેન્સરની સરકારી સહાયની માહિતી આપતા એમને જણાવ્યું કે ફોર્મ તો ભર્યું છે

પણ હજી સુધી સહાયના પૈસા મળેલ નથી આ બાબતે લાગુ પડતા ખાતામાં લલીતભાઈ દ્વારા ફોન પર તપાસ કરી અને સાત મહિના થઈ ગયા હોવા છતાં સહાય કેમ નથી મળી તે બાબતે અધિકારીએ તાબડતોબ તપાસ કરી અને કેન્સર પીડિતને મળતી સરકારી સહાય એમના ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી હતી અને ગોવિંદભાઈના પરિવારને આ બાબતની જાણ કરતા સહાય મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી અને કોઈપણ હોસ્પિટલમાં સાવરકુંડલા, અમદાવાદ વગેરે જવાનું થાય અને મદદની જરૂર પડે તો મદદ કરવાની બાહેધરી આપી ગોવિંદભાઈ અને એમના પરિવારને હિંમત આપી હતી એટલે જ કહે છે જે છેવાડા સુધીના માણસની મદદે પહોંચે તે ભારતીય જનતા પાર્ટીનો કર્મનિષ્ઠ કાર્યકર્તા જ હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/