fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મંગલમ વિદ્યા મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે મંગલમ વિધા મંદિર ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સાવરકુંડલા તાલુકાના છેવાડા ગામો ઠવી, શેલણા, નાળ, ભોંકરવા, ભેકરા, નાની વડાળ, હિપાવડલી, પીપરડી, મોટા ભમોદ્રા, ફીફાદ, વીરડી વગેરે ગામોમાંથી અભ્યાસ અર્થ મંગલમ વિધા મંદિર ખાતે આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ અને વડીલો તેમજ વાલીઓને પોતાના બાળકો મતદાન માટે પ્રેરિત કરે અને આગામી લોકસભાની ચૂંટણી માં અવશ્ય મતદાન કરવા મોકલે તેવા હેતુથી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરાવવામાં આવ્યા હતા તેમજ દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એ હું મારા પરિવાર માં અવશ્ય મતદાન કરીશ તેવા શપથ લેવડાવ્યા હતા.

સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર અને તેમની ટીમ દ્વારા મંગલમ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને મતદાન કઈ રીતે કરવામાં આવે છે., મતદાનનું મહત્વ, લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, મતદાન એ નાગરિકોનો અધિકારી છે વગેરે વિશેની તમામ સચોટ માહિતી આપવામાં આવી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન, ચૂંટણી પ્રક્રિયા, અને લોકશાહી વિશેના સવાલો પૂછવામાં આવ્યા હતા આતકે મંગલમ વિધા મંદિરના ટ્રસ્ટી ભાવેશભાઈ ભુવા, આસી.તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી, ઈગ્રામ તાલુકા લેવલે એકઝયુકેટીવ અમીતગીરી ગોસ્વામી, ઓઢભાઈ ભુકણ, કિશોરભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો અને શેક્ષણિક સ્ટાફ તાલુકા પંચાયત કચેરી  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/