fbpx
અમરેલી

રામપર ગામે રસ્તા ના દબાણદાર ને બચાવવા ગામ ના નામ વગર નો પત્ર વહીવટી તંત્ર નો વહેવાર જેરામ પરમાર ની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત

લાઠી તાલુકા ના રામપર ગામતળ ના દબાણ અંગે ગામ ના નામ વગર ના વહીવટી તંત્ર ના પત્ર વહેવાર સામે જેરામ પરમાર ની કલેકટર સમક્ષ રજૂઆત લાઠી તાલુકા ના રામપર ગામે જાહેર રસ્તા ના દબાણ અંગે સામાજિક કાર્યકર જેરામભાઈ પરમારે દબાણ દૂર કરવાની માંગ કરતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા વિકાસ અધિકારી ને સબંધ કરતા પ્રશ્ને યોગ્ય નિકાલ કરવા પત્ર પાઠવ્યો પણ ક્યાં ગામે રસ્તા નું દબાણ છે ? કોણ રજુઆત કરતા છે તે વિગત છુપાવી અરજદાર ને ટલ્લે ચડાવવા નું તરકટ કરી દબાણદાર ની મદદ કોઈ પણ રીતે મદદ કરતા તંત્ર સામે જેરામ પરમારે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી લાઠી તાલુકા ના રામપર ગામે સ્થાનિક પંચાયત પહેલા થી દબાણદાર નું સમર્થન કરતા હોવ નું રેકર્ડ ઉપર સ્પષ્ટ પણે પુરવાર થાય છે

સરકારી જમીન ઉપર દબાણ કરી સરકાર ને પ્રતિવાદી બનાવી દબાણ રક્ષિત કરવાનો કીમિયો કરનાર દબાણદાર નામદાર કોર્ટ માં જમીન ની માલિકી પુરવાર નહિ કરી શકતા દબાણદાર નો દાવો કાઢી નાખતા મુદત વીતી પાંચ વર્ષે દબાનદાર ઉપલી કોર્ટ માં અપીલ કરતા મુદત વીતી અપીલ ગ્રાહ્ય નહિ રાખતા દબાણદાર નું દબાણ ગેરકાયદેસર ઠેરવ્યું પણ દબાણદાર નું દબાણ રક્ષિત કરવા તંત્ર રીતસર મદદ માં ઉતરી રહ્યું છે દાવો અપીલ વર્ષો સુધી ચાલ્યું દબાણદાર વિરુદ્ધ ન્યાય પાલિકા ના આદેશ પછી વહે તંત્ર હુકુમત નક્કી કરવા બેઠું આ દબાણ સ્ટેટ માં કે પંચાયત માં આવે છે ? પણ લાઠી તાલુકા ના રામપર ગામે આવે તે નક્કી હોવા છતાં સરકારી પત્ર માં ગામ ના નામ વગર નો પત્ર કેમ ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/