fbpx
અમરેલી

સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિરે ૨૩ મો પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ યોજાશે

બાબરા તાલુકા ના ઉટવડ ગામે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ યોજાશે પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે ત્રેવીસમા વર્ષે નવકુંડી યજ્ઞ ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી ની અસીમ કૃપાથી નવકુંડી યજ્ઞ સવંત ર૦૮૦ ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ને બુઘવાર તા. ૧૭/૦૪/૨૦૨૪ ના યોજાશે હેમાદ્રી પ્રયોગ યજ્ઞ યોજાશે પુર્ણાહુતી સાંજે ૪:૦૦ કલાકે બુધવાર, તા. ૧૭/૦૪/૨૦૨૪ મુ. ઉંટવડ તા.બાબરા, જી. અમરેલી ઠે. પ્લોટ માં સ્વ. ખોડાદાદા ભાતિયા ની વાડી ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર એકત્રિત થશે દામનગર લાઠી ગળકોટડી આટકોટ ભાવનગર અમદાવાદ સુરત વાળુંકડ તાજપર જલાલપુર ભંમરિયા લીમડા રેવા બાબરા ખાખરીયા ખાંભડા સમઠીયાળા સહિત ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર વસતા સમસ્ત ભાતિયા પરિવાર ની ઉપસ્થિતિ માં ૨૩ મો કુળદેવી શ્રી બુટભવાની મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/