fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર સદ્દશિષ્ય શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો મુકામ

સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે સદગુરુ પ. પૂ. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદશિષ્ય પ. પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલ કરજાળા મુકામે પધારેલ છે.. કરજાળા ખાતે અનેક ભાવિકો દિવ્ય અમૃતવાણી તેમજ સત્સંગનો લાભ લઈ રહ્યા છે,આમ તો તેઓશ્રીના સત્સંગનો લાભ લેવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો છે. પ્રસ્તુત તસવીરમાં અહીં કરજાળા મુકામે શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલના તબીબ  દીપકભાઈ શેઠ પ. પૂ. સદગુરુ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની ખૂબ જ  શ્રધ્ધા અને સમર્પણ ભાવ સાથે આરતી ઉતારી રહ્યા છે. આવતીકાલે રવિવારે અહીં મહુવા રોડ પર આવેલ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે સાંજે ૫ થી ૭ સત્સંગ સમારોહમાં એમની અસ્ખલિત દિવ્ય વાણી દ્વારા પ્રવચનનો લાભ લેવા તમામ ભાવિકોને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/