fbpx
અમરેલી

સેવાકીય પ્રેરણા માટે મદદરૂપ થતું આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ. 

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સાવર સ્મશાનની અંદર લાકડાનું દાન. તેવી પ્રેસ નોટ આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝમાં વાંચીને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરા પર લુહાર ભગતનો ફોન આવેલ સ્મશાનની અંદર કાંઈ તેના લાયક કામકાજ હોય તો કહેજો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરાએ આ શૈલેષભાઈ રાઠોડને કુંડલા સ્મશાનની અંદર અગ્નિદાહ આપવા માટેની લોખંડની સગડીની બોડી ઓગળી ગયેલ હતી તે વિશે સવિસ્તર વાત કરી અને સગડી રીપેર કરવાની આવશ્યકતા છે એ વિશે જણાવ્યું હતું કે તરત શૈલૈશભાઈ રાઠોડે તેમના બે છોકરાને આ સગડી રીપેર કરવા જરૂરી સાધનો લઈને મોકલી વિનામૂલ્ય સગડી રીપેર કરી આપી.  કોરોના કાળમાં ઓગળી ગયેલ સગડીને રીપેર કરી. આમ  કુંડલા સ્મશાન ખાતે આવેલ અગ્નિદાહ આપવા માટેની  સગડી  રીપેર કરવામાં આવતાં અહીં અગ્નિદાહ સંસ્કાર માટે આવતાં શહેરીજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી તેમ વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરાએ એક યાદીમાં જણાવ્યું હતું. કમલેશભાઈ રાનેરાએ આવી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ શૈલૈશભાઈ રાઠોડનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/