fbpx
અમરેલી

ઢસા જંકશન ગૌ સેવા મંડળ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ

ઢસા જંકશન ગૌ સેવા મંડળ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ ઢસા જંકશન ગૌ સેવા મંડળ ની વંદનીય સેવા રામનવમી ના પાવન પર્વ એ રથયાત્રા ના રૂટ ઉપર શરબત સ્ટોલ સેવા બળબળતા તાપ માં સતત ખડેપગે ઢસા જંકશન ગૌસેવા મંડળ યુવાનો ની  રથયાત્રા ના રૂટ ઉપર શરબત ની અદભુત સેવા ગિષ્મ માં હિમાલય જેવો હેત ઢસા જંકશન ગૌસેવા મંડળ ના યુવાનો દ્વારા સમગ્ર ઢસા ગ્રામ્ય વિસ્તારો માં રાત્રી એ રસ્તે રજળતા અબોલ જીવો ને નિયમિત ઘાસચારો નાખી નિસ્વાર્થ સેવા કરતા કિશન વ્યાસ ઢસા ગૌસેવા મંડળ ઢસા ના કિશન વ્યાસ શૈલેષભાઈ સિંધવ મનોજ પરમાર લખન ગઢવી પરેશભાઈ રાવળદેવ જયદીપ વિરાણી સંજય પરમાર સંજયભાઈ સોલંકી ટીકુભાઈ રાજપુત શલેશભાઈ સિંધવ સહિત ના યુવાનો દ્વારા રામનવમી ના પાવન પર્વ એ યોજાયેલ રથયાત્રા ના રૂટ ઉપર ઠંડા પીણાં શરબત સેવા આપી શ્રધ્ધાળુ ભાવિકો માટે વંદનીય સેવા આપી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/