fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.   

 સાવરકુંડલા તાલુકાની નામાંકીત એવી સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ  ઉચ્ચ માધ્યમિક ( કોમર્સે)  દ્વારા મેરિકોમના જીવન આધારિત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુહાગીયા ગ્રીષ્મા, ગોસ્વામી જીનલ, પાનશેરિયા દેવાંગ, રૈયાણી વ્રજ, રાદડિયા ધ્રુવી વગેરે વિદ્યાથીઓએ સુંદર પ્રદર્શન કરેલ . નિબંધ સ્પર્ધામાં માર્ગદર્શક શિક્ષક તરીકે હિતેશભાઈ મકવાણા અને  મનીષભાઈ વિંઝુડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/