fbpx
અમરેલી

શ્રી ધજડી પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

તારીખ ૧૯-૪-૨૪ના રોજ શ્રી ધજડી પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ જેમાં કે. જે.કલસરિયા (કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઈ વિભાગ) દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ તથા રૂટ નંબર ૧૯ ના સુપરવાઇઝર હિરેનભાઈ ભડકોલીયા, તલાટી મંત્રી દર્શિકાબેંન રાઠોડ તેમજ શાળાના આચાર્યશ્રી રવજીભાઈ બગડા, શિક્ષકશ્રી પરેશભાઈ સતાસિયા તેમજ  બી.એલ.ઓ  રમણીકભાઈ મારુ તથા બી.એલ.ઓ વિશાલભાઈ ગોહિલ, તથા બી.એલ.ઓ રાજુભાઇ કેસુર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આશા વર્કર બહેનોના સહયોગથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજેલ જેમાં દરેક વ્યક્તિએ અવશ્ય મતદાન કરવું તેમજ આપણો મત ખૂબ જ કીમતી છે

તેની સમજ આપી આવતી ચૂંટણીમાં દરેક પોતાના પરિવાર મિત્રો તેમજ સગા સંબંધીઓને મતદાન કરવા પ્રેરણા આપે અને મતદાનનું મૂલ્ય સમજી લોકશાહીના મહાપર્વને ઉત્સાહભેર ઉજવે તેવી માહિતી આપેલ છે.આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ ભરતભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનો તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને દરેક વ્યક્તિ અવશ્ય મતદાન કરશે તેવા શપથ લીધાં હતા. શાળાના આચાર્યશ્રી રવજીભાઈ બગડા દ્વારા દરેકનો આભાર માનવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/