fbpx
અમરેલી

ભાજપના રાજમાં બેરોજગારોનો રાફડો ફાટ્યો :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

કેન્દ્રમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપના રાજમાં ભારત દેશનો શિક્ષિત યુવાન સરકારી નોકરી માટે દર-દર ભટકી રહ્યો છે, ભારત દેશને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ બેરોજગારીનો દર નરેન્દ્ર મોદીની સરકારમાં જોવા મળે છે, આજે સમગ્ર ભારત દેશમાં યુવાનો ભણી-ગણીને ડિગ્રી મેળવ્યા બાદ સરકારી નોકરીની રાહમાં પોતાની યુવાની ગુમાવી રહ્યા છે, છતાં પણ સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી ન મળવાને લીધે યુવાનોને લગ્ન માટે છોકરીઓ પણ મળતી નથી,

પરિણામે યુવાનો હતાશ બનીને આત્મહત્યા કરવા તરફ વળી જાય છે, ભાજપની સરકાર શિક્ષિત યુવાનોને સરકારી અને કાયમી નોકરી આપવાના બદલે ૧૧ મહિનાની કરાર આધારિત ભરતી કરીને યુવાનોનું શોષણ કરવાનું કામ કરી રહી છે, આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની લાખો સરકારી જગ્યાઓ ખાલી પડેલ હોવા છતાં પણ ભાજપની સરકાર ભરતી કરતી નથી, માત્ર ને માત્ર યુવાનોના સપનાઓ રોળવાનું કામ કરી રહી છે, આમ સરકારી નોકરીના અભાવે ભારત દેશમાં મોદી સરકારમાં બેરોજગારોનો રાફડો ફાટ્યો છે જેનો જવાબ ભારત દેશનો શિક્ષિત બેરોજગાર યુવાન ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરીને જરૂર આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/