fbpx
અમરેલી

નાની બાળાઓ દ્વારા સામૈયા કરીને ઢોલ નગારા સાથે ભરત સુતરીયાનું સ્વાગત કરાયું

14 અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સભાઓ ગજવી રહ્યા છે ત્યારે તા.25 એપ્રિલ 2024 ના રોજ અમરેલી તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કાર્યક્રમ સફળ બન્યો હતો ત્યારે ગઈકાલે પણ તાલુકાના ગામડાઓમાં પણ ફરજ ઉતર્યા સભા રહ્યા છે ત્યારે નાની બાળાઓ દ્વારા પણ સામૈયા કરીને ઢોલ નગારા સાથે અદકેરું સ્વાગત થઈ રહ્યું છે પરંતુ કુકાવાવ તાલુકાના 10 તાલુકા પંચાયત સીટ માં પ્રવાસ યોજાયો જેમાં દેવગામ, બાંભણિયા, ભાયાવદર, સૂર્ય પ્રતાપગઢ, તરઘરી, ખડખડ, બરવાળા બાવળ, હનુમાન ખીજડીયા, ઢૂંઢીયા પીપળીયા, તોરી સહિતના ગામડાઓમાં સભાઓ સફળ બની હતી આ દરેક ગામડાઓમાં સુતરીયા ને ભવ્ય સમર્થન મળી રહ્યું હતું અને નાની બાળાઓ દ્વારા પણ સામૈયા કરીને અદકેરું સ્વાગત કરવામાં આવ્યુ હતું દરેક સભામાં બોડી સંખ્યામાં ગામના લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, પૂર્વ મંત્રી શ્રી બાવકું ભાઈ ઉંધાડ, મંત્રી બેચરભાઈ ભાદાણી, ભાજપ અગ્રણી દલસુખભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ સાકરીયા, શૈલેષભાઈ ઠુંમર, જલ્પેશભાઈ મોવલિયા, જિલ્લા પંચાયત વિપુલભાઈ રાક, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ  પરષોત્તમ હિરપરા,તાલુકા પંચાયતનાં ઉપ પ્રમૂખ મનોજભાઈ હપાણી, તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, યુવા મોરચા ના પ્રમુખ અનીરુધભાઈ બોરીચા . જીગરભાઈ સેજપાલ પ્રતિકભાઈ હરખાણી રાંદલ દડવા સરપંચ મનસુખભાઈ બરવાળીયા, અરવિંદભાઈ ડોબરીયા, દીલાભાઇ લાવડીયા, રાજુભાઈ દામોદરા, રમાબેન હિરપરા, રવિભાઈ ધાણાની.ભદ્રેશભાઈ ગજેરા, વિપુલભાઈ ખીમાણી તેમજ સરપંચ અને તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/