fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની અઘ્ચક્ષતામાં બક્ષીપંચ મોરચો તેમજ માલધારી સેલની મીટીંગ મળી

તા.૨૫-૦૪-૨૦૨૪ને ગુરૂવારના રોજ સાવરકુંડલામાં પટેલવાડી ખાતે સાવરકુંડલા/લીલીયાના ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાની અઘ્યક્ષતામાં બક્ષીપંચ મોરચો તેમજ અમરેલી જીલ્લા માલઘારી સેલની મીટીંગનુ આયોજન અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાના સમર્થનમાં થયેલુ. આ તકે ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની અગત્યતા સમજાવતા કહયુ કે કેન્દ્રની ભાજપા સરકારે ઐતીહાસીક નિર્ણયો લઇ દેશમાં રાષ્ટ્રવાદ, એકતા, બંઘુત્વને પ્રગટ કરી દેશને સુરક્ષા પ્રદાન કરી છે

આવનારા દિવસોમાં રાષ્ટ્રના સર્વાગીણ વિકાસ માટે અબ કી બાર ચારસો પારની અનિવાર્યતા માટે જીણવટ ભરી માહિતી આપી હતી. આ મીટીંગમાં ઘેટા અને ઉન વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી અમરસિંહભાઇ ખાંભલીયા, ભાવનગર જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભરતભાઇ મેર, બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી રાજુભાઇ ભુતૈયા, અમરેલી જીલ્લા માલઘારી સેલના પ્રમુખશ્રી મયુરભાઇ રબારી, વંડા સરપંચશ્રી વાલાભાઇ સાટીયા, આંકોલડા સરપંચશ્રી નારણભાઇ મેર, વિજપડી આગેવાન હરેશભાઇ ભુવા, બીજલભાઇ બતાડા, લાલાભાઇ ગોહીલ, હરીશભાઇ ભરવાડ, કરશનભાઇ આલ, શરદભાઇ પંડયા, પ્રવીણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, અનિરૂઘ્ઘસિંહ રાઠોડ સહીતના આગેવાનો ઉપસ્થીત રહયા આ મિટીંગને સફળ બનાવવા બક્ષીપંચ મોરચો તેમજ અમરેલી જીલ્લા માલઘારી સેલે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/