fbpx
અમરેલી

મુચકુંદ ગુફા જુનાગઢના મહંત અને પંચ દશનામ જુનઆખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી ભારતના સૌથી નાની વયે જગતગુરૂ બન્યા.

શ્રીપંચ દશનામ જુના અખાડા જૂનાગઢ ગુજરાતના સનાતન સુશોભિત શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને જુનાગઢ ભવનાથ દામોદર કુંડ પાસે આવેલ સુપ્રસિધ્ધ મુચકુંદ ગુફા ના મહંત જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે જેઓને વૈદિક પરંપરા મુજબ તેમના ગુરુમહારાજ શ્રીમહંત હરિગીરીજી મહારાજ અને અખાડા સંપ્રદાય ના ચારેય મઢી અને અખાડાઓના સંતો, મહંતો, મહામંડલેશ્વરો, શ્રીમહંતો, મહાત્માઓ અને સંતોની સહમતિ અને હાજરીથી તેમને અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમની પવિત્ર ભૂમિ પર જગદગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી

કાશી સુમેરુ પીઠાધીશ્વર જગદગુરુ નરેન્દ્રનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે મહેન્દ્રાનંદ ગિરિ મહારાજે સનાતન ધર્મને મહામંડલેશ્વર તરીકે અર્પણ કરી અને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ધ્વજ લહેરાવ્યો તે સેવાને ધ્યાનમાં રાખીને પરંપરા મુજબ તેમને પીઠના જગદ્ગુરુ બનાવવામાં આવ્યા છે ગર્ગાચાર્ય પીઠ શ્રીમહંત હરિગિરી મહારાજે જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદ સનાતન ધર્મને મજબૂત કરીને અને ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવવા દેશમાં રામરાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહી છે  આ કાર્ય માટે મહેન્દ્રાનંદગિરી મહારાજે પોતાનું સમગ્ર જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું છે આ કારણે તેમને ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ બનાવવામાં આવ્યા છે શ્રી મહંત પ્રેમગીરી મહારાજે જણાવ્યું હતું

કે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજ જગતગુરુ બનવાથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાશે શ્રીમહંત નારાયણ ગિરી મહારાજે જણાવ્યું હતું કે જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજે જે રીતે સનાતન ધર્મને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેનાથી લાખો અને કરોડો લોકો પ્રેરણા લઈ રહ્યાછે તેમના હજારો શિષ્યો છે જેઓ સનાતન ધર્મને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે હિંદુઓને એક કરવાની સાથે તેઓ જાતિના ભેદભાવને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યાછે આજ કારણ છેકે તેઓ તેમના શિષ્યોની જાતિને જોતા નથી, પરંતુ તેમના સમાજ, દેશ અને હિન્દુ ધર્મ પ્રત્યેના સમર્પણને જુએ છે તેમના ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ બનવાથી હિંદુ ધર્મ સંગઠિત અને મજબૂત બનશેએમ  અમીતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું સાવરકુંડલા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/