fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “કાર્યકર્તા આભાર” મીટીંગ નું આયોજન

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ 19/ 05/2024 ને રવિવાર ના રોજ અમરેલી જિલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ ની એક અગત્ય ની “કાર્યકર્તા આભાર” મીટીંગ સવારે 09:00 કલાકે,જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,જૂનામાર્કેટ યાર્ડ ની અંદર,અમરેલી ખાતે યોજાયેલ છે. આ મીટીંગ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, અમરેલી લોકસભા ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, શંભુભાઈ દેસાઈ, અર્જુનભાઈ સોસા, અમરેલી જિલ્લા ની તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, લઘુમતિ સેલ, OBC સેલ, અનુ.જાતિ મોરચો, કિસાન સેલ સહિત જિલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ મીટીંગમાં પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ સમિતિનાં હોદ્દેદારશ્રીઓ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો, તાલુકા/ શહેર સમિતિનાં હોદેદારો, ચૂંટાયેલ કે ચૂંટણી લડેલા જી. પ ઉમેદવારો/ તા. પ.ઉમેદવારો/નગરપાલિકા ઉમેદવારો તથા યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, OBC સેલ, કિસાન સેલ, સેવાદળ, SC સેલ, શિક્ષક સેલ,લઘુમતી સેલ સહિત ના તમામ સેલ ફ્રન્ટલ ના આગેવાનો અને જિલ્લા ના તમામ કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરો ને ઉપસ્થિત રહેવા
નિમંત્રણ પાઠવવા માં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/