fbpx
અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયાએ ગાધકડા ગામને પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર ને કરી ધારદાર રજૂઆત કરી

ઉનાળાની ગરમીના પ્રકોપમા ગાધકડા ગામે નર્મદાના પાણીનો પરુતો જથ્થો હોવા છતા વિતરણ વ્યવસ્થામાં ખામી અને વાલમેનની બેદરકારી ઘ્યાને આવતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઇ કાછડીયાએ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાનું ઘ્યાન દોર્યુ હતુ તે અંગે તાત્કાલીક ટી.ડી.ઓ સાવરકુંડલાએ અધીકારીની ટીમ મોકલી નિયમીત પુરતુ પાણી મળી રહે તે માટે અધિકારીઓએ સ્થાનિક વહિવટદાર અને તલાટી મંત્રી સાથે રહી અને ગંભીરતા પૂર્વક આ પ્રશ્નનો તાત્કાલીક નિકાલ કરવા કામગીરી હાથ ધરી છે. આ સમસ્યાનો ઝડપથી બે દિવસમાં નિકાલ કરવા ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ પણ પાણી પુરવઠા વિભાગ અને સંલગ્ન અધિકારીઓ સાથે વાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/