fbpx
અમરેલી

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ.ઉનાળું વેકેશન બાદ આજથી શાળાઓ ફરી ધમધમી ઉઠી.

સાવરકુંડલા તાલુકામાં આજથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉનાળુ વેકેશન બાદ ખુલી જતા છાત્ર છાત્રાઓએ હોંશભેર શાળાએ પહોંચ્યા હતા અનેક સરકારી અને ખાનગી શાળાઓમાં છાત્ર છાત્રાઓને આવકાર અપાયો હતો સાવરકુંડલાના જેસર રોડ ખાતે આવેલ પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળામાં આજથી તમામ શાળાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું આજે સવારે સાવરકુંડલા તાલુકામા આવેલી 300 જેટલી પ્રાથમિક શાળા, સરકારી હાઇસ્કૂલ, કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ સહિતની તમામ ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાઓમા શિક્ષણ કાર્ય શરૂ થયું હતું

આઅંગે સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.પી.ડાંગર તથા પ્રિયાંશી પ્રાથમિક શાળાના સંચાલક રાજેશભાઈ આસનાણી એ જણાવ્યું હતુંકે આજે પ્રથમ દિવસે વિધાર્થીઓની હાજરી ઓછી જોવા મળી હતી આજથી શાળા શરૂ થઈ ગઈછે એટલે વિધાર્થીઓને પ્રથમ દિવસે તિલક તથા સાકર દ્વારા મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આર.કે.પ્રાથમિક શાળાના શૅક્ષણિક સ્ટાફ કોમલબેન આસનાણી, દિશાબેન ગોસાઈ, આશાબેન વગેરે શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ધોરણ 3નો વિધાર્થી યુગગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/