fbpx
અમરેલી

અતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો. રેલવે સલાહકાર સમિતિ ઓ ક્યાં ? દામનગર રેલવે સ્ટેશને પ્રવાસી ને ભારે હાલાકી રસ્તા ઓ કે બેચવા કે ઉભા રહેવા ની સુવિધા નો અભાવ

દામનગર શહેર ના રેલવે સ્ટેશને ચાલતા નવા પ્લેટ ફોર્મ સહિત ના કામો ભલે થાય પણ મુસાફરો માટે બેસવા ની શુ ઉભા રહેવા ની પણ સુવિધા નો અભાવ વિકાસ કામ ના નામે ભારે હાલાકી વેઠવા મજબુર મુસાફરો ને રોડ થી સ્ટેશન સુધી ના રસ્તે જવા માટે કીચડ વાહન તો દૂર પણ ચાલી ને પણ જઈ ન શકાય તેવી સ્થિતિ રેલવે સલાહકાર સમિતિ શુ કરતી હશે ? રોડ થી ૧૦૦ મીટર દૂર રેલવે સ્ટેશન સુધી નો રસ્તો કાદવ કીચડ અને ગંદકી થી ખદબદે છે સ્ટેશન માં ખુલ્લા મેદાન માં બાંકડા વરસતા વરસાદ માં ક્યાં બેચવું કે ઉભા રહેવું ? સ્થાનિક કક્ષા એ બનાવેલ રેલવે સલાહકાર સમતી કોને સલાહ આપતી હશે અને કેવી સલાહ આપતી હશે ? રેલવે સ્ટેશને વિકાસ ના નામે આટલી બધી અસુવિધા કેમ ? મહુવા – સુરત ટ્રેન ના મુસાફરો એ સોશ્યલ મીડિયા માં હૈયા વરાળ કાઢી પણ સ્થાનિક રેલવે સલાહકાર સમિતિ ને શુ ? સત્તાધારી પક્ષ ના કાર્યકરો ને વિવિધ સમિતિ બનાવી ફોટા પડવા સિવાય જમીની હકીકત ઉપર કામ કરવું જોઈ એ રેલવે સ્ટેશન ખાતે કામ કરતી એજન્સી એ વિકલ્પ રસ્તો શા માટે નથી બનાવ્યો ? રોડ થી સ્ટેશન સુધી જવા માટે નો રસ્તો કોની જવાબદારી માં આવે ? બેશર્મી ની હદ વટાવતાં તંત્ર ભલે કરોડો ના ખર્ચે વિકાસ કરે પણ પ્રાથમિક સુવિધા તો આપી મુસાફરો સાથે અતિથિ દેવો ભવ ની સલાહ નો અમલ ક્યારે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/