fbpx
અમરેલી

હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. શાખપુર ગ્રામ પંચાયત નું કામ ૭ વર્ષ થી ટલ્લે ચડાવતું તંત્ર

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયતનું કામ છેલ્લા સાત વર્ષથી અધુરુ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા તાલુકા સંકલન મુખ્યમંત્રી વેબ પેજ પર ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્યશ્રીઓ સુધી આ રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત બિલ્ડીંગ ન હોવાથી તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ પંચાયત કચેરી નો વહીવટ કરે છે સરપંચ આ મુદ્દા સાથે ફરી વખત મેદાનમાં આવીને ગ્રામ પંચાયત કચેરીનો આ પ્રશ્ન આગામી વિધાનસભા સત્રમાં ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરાશે ગુજરાતમાં આ એકમાત્ર એવું ગામ હશે કે ત્યાં ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ નહીં હોય જેથી આગામી રજૂઆત કરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે ઢોલ વગાડી અને આ મુદ્દા બાબતે તંત્રને જાગૃત કરાશે તેવી રજૂઆત શાખપુર સરપંચ  જશુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/