fbpx
અમરેલી

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (ડ્રોનથી છંટકાવ) ઉપયોગ યોજના ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ યોજના અમલી છે. ડ્રોનથી છંટકાવ ઘટક હેઠળ જિલ્લાના ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવી. રાજ્યના ખેડૂતોને ડ્રોન દ્વારા પાક સંરક્ષણ, રસાયણ, નેનો યુરિયા, એફ.સી.ઓ માન્ય પ્રવાહી ખાતર, જૈવિક ખાતર છંટકાવનો લાભ મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ યોજના અમલી છે. જિલ્લાના ખેડૂતોએ આ ઘટકમાં સહાય મેળવવા માટે અરજી કર્યા બાદ તે અરજીની નકલ પોતાની પાસે રાખવી. પૂર્વ મંજૂરી મળ્યેથી અરજીની નકલ સાથે જરુરી સાધનિક દસ્તાવેજ સંબંધિત કચેરીને મોકલવા. વધુ જાણકારી અર્થે સંબંધિત તાલુકાના કે ગામના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/